પોસ્ટ્સ

નવેમ્બર 12, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું.

છબી
પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું  પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ટૂંકા ગાળામાં બોલવું પડે કે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી પણ હજુ ક્યાં લોકો ઓળખે છે લોકો કમળને ઓળખે છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં હોદ્દા લીમીટેડ હોય છે એટલે મુખ્યમંત્રી અને તમારી વચ્ચે કોઇ જ ભેદ ન રહે તેવી સ્થિતિ બનાવવી છે. તમે અમને મળો તો તમને નહીં લાગે કે તમે મુખ્યમંત્રી જોડે બેઠા છો, તમને એમ લાગશે કે તમે કોઈ તમારા જોડે બેઠા છો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કોરોના કાળમાં પણ વિકાસના કામો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ચાલુ રાખ્યા છે. તેમણે કહ્યું કે, આ સરકારમાં વિકાસ માટે ક્યારેય રૂપિયા નહીં ખૂટે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટશપણે જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન

ગુજરાતમાં: ગામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મહત્વના સમાચાર, મળી રહ્યા છે ક્યારે યોજાશે ગામ પંચાયતની ચૂંટણી ચૂંટણી

છબી
ગુજરાતમાં: ગામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મહત્વના સમાચાર, મળી રહ્યા છે  ક્યારે યોજાશે ગામ પંચાયતની ચૂંટણી ચૂંટણી  PHN NEWS 12 Nov 2021      ગામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા માટે તમામ જિલ્લા તંત્ર સજ્જ બન્યુ છે. ત્યારે બીજી તરફ સ્થાનિક કક્ષાએ ચૂંટણી લડતા ઉમેદવારોએ પણ લોક સંપર્ક કરી રહ્યા છે ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગામ પંચાયતની ચૂંટણીની તારીખ  જાહેર થશે. રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરની મદદથી યોજાશે. 1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરાઇ છે. જિલ્લાની ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કયા તાલુકામાંથી કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવી પડશે. તેને લક્ષમાં રાખીને મોટા ભાગની માહિતી એકત્રીત કરી રાજયના ચૂંટણી પંચને મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે, ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા જિલ્લાનું તંત્ર સજ્જ બન્યુ છે. ત્યારે બીજી તર