પોસ્ટ્સ

સપ્ટેમ્બર 3, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 04-09-2021 ને શનિવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 04-09-2021 ને શનિવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

પાલનપુર તાલુકા પો.સ્ટે.ના મલાણા ગામે શિવ મંદિરમાં થયેલ મંદિર ચોરીનો ગુનો શોધી એક ઈસમને ઝડપી લેતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

છબી
તા.03/09/2021*શુક્રવાર* પાલનપુર તાલુકા પો.સ્ટે.ના મલાણા ગામે શિવ મંદિરમાં થયેલ મંદિર ચોરીનો ગુનો શોધી એક ઈસમને ઝડપી લેતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા *શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં મિલ્કત સબન્ધી તેમાં ખાસ કરી મંદિર ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલી.શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ .હેડ.કોન્સ યશવંતસિંહ રાજેશકુમાર તથા પો.કો. દિલીપસિંહ,નિશાંત, જોરાવરસિંહ,ગજેન્દ્રદાન,આશીષભાઈ, મહેશભાઈ* નાઓ પાલનપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે  *વખતસિંહ ઉર્ફે વકો વલાજી રાઠોડ રહે.સાંપ્રા તા.સરસ્વતી જી. પાટણ* વાળાને ઝડપી લઈ તેના પાસેથી  કુલ રૂ.5500/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે ઉપરોક્ત ઇસમની પૂછપરછમાં તેઓએ  મલાણા ગામની સીમમાં આવેલ શિવ મંદિરમાં ચોરી કરેલાની કબુલાત કરતાં તેને વધુ તપાસ સારુ પાલનપુર તાલુકા પોસ્ટે સોંપેલ છે. આરોપીનો પૂર્વ ઈતિહાસ* * અગાઉ ઉપરોક્ત આરોપી મલાના ગામે ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા