અરવલ્લી જિલ્લાના અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતીના ખેડૂતોને અપકી શાકભાજી ખેતીની તાલીમ.--------------------------
અરવલ્લી જિલ્લાના અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતીના ખેડૂતોને અપકી શાકભાજી ખેતીની તાલીમ. -------------------------- તાલીમ ની સાથે ખેડૂતોને અપાયા શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણ. અરવલ્લી જિલ્લાના અનુસુચિત જન જાતિના અને અનુસુચિત જાતિના ખેડુત લાભાર્થીઓને વિના મુલ્યે શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઇનપુટ્સ કિટ્સ આપવા સહાયના કાર્યક્રમમાં લાભાર્થીઓને સી.ઓ.ઈ વડરાડ, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા ખાતે શાકભાજી પાકોની ખેતી પધ્ધતી અંગે એક દિવસીય તાલીમ અપવામાં આવી. વર્ષ: ૨૦૨૨-૨૩ દરમ્યાન ગુજરાત હોર્ટીકલ્ચર મીશન યોજનાના એચ.આર.ડી. (માનવ સંસાધન વિકાસ) ઘટક હેઠળ અત્રેના અરવલ્લી જિલ્લાના અનું જન જાતિના ૨૦૦ ખેડુતોને તથા અનું જાતિના ૨૬૧ ખેડુતોને રાજ્યમાં સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર વેઝીટેબલ્સ, વદરાડ, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા ખાતે તા. ૦૪-૦૬-૨૦૨૨ થી તા. ૦૯-૦૬-૨૦૨૨ દરમ્યાન શાકભાજીના પાકોના વાવેતર અંગે એક દિવસીય તાલીમનુ આયોજન કરવામાં આવેલ હતુ. વધુમાં તાલીમ લેનાર ખેડુતોને રાજ્ય સરકારશ્રીની એચ.આર.ટી-૩ અને ૪ યોજનાની વિના મુલ્યે શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઇનપુટ્