પોસ્ટ્સ

ઑગસ્ટ 22, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 23-08-2021 ને સોમવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 23-08-2021 ને સોમવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુવાના કળસ ગામે આજે રક્ષાબંધનના મહા પર્વ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

છબી

પોરબંદર માં ભારે વરસાદથી મગફળી ડૂબી પાણી માં જોવો એક ઝલક પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ પર

છબી

Happy raksha Bandhan🌹*રક્ષાનું અતૂટ બંધન એટલે રક્ષાબંધન શ્રાવણી પૂર્ણિમાનાં પવિત્ર દિવસે (22ઓગષ્ટ)નાં આવતો બળેવ એટલે રક્ષાબંધનનો તહેવાર. ભાઈ- બહેનનાં અતૂટ અને પાવન સ્નેહ બંધનને વાચા આપતું આ પર્વ સમાજનાં બધા વર્ગોમાં ઉલ્લાસભાવથી ઉજવાય છે

છબી
🌹Happy raksha Bandhan🌹 *રક્ષાનું અતૂટ બંધન એટલે રક્ષાબંધન શ્રાવણી પૂર્ણિમાનાં પવિત્ર દિવસે (22ઓગષ્ટ)નાં આવતો બળેવ એટલે રક્ષાબંધનનો તહેવાર. ભાઈ- બહેનનાં અતૂટ અને પાવન સ્નેહ બંધનને વાચા આપતું આ પર્વ સમાજનાં બધા વર્ગોમાં ઉલ્લાસભાવથી ઉજવાય છે . આ દિવસે પોતાનાં વીરાને રાખડી બાંધવાનાં રિવાજને નિભાવતાં બહેનનાં હૃદયમાં અસીમ ખુશી જન્મે છે તો એ સમયે તે બંધુનાં જીવન- પ્રાણની રક્ષા તથા મંગલમય ભાવિની કામના કરી ભાઈનાં ઓવારણા લે છે. તો સામે પક્ષે ભાઈ પણ પોતાની બહેનની પડખે ઉભા રહેવાનું, રક્ષણ આપતા રહેવાનું, તથા રક્ષાની લાજ નિભાવવાનું વચન આપે છે. એ બહેનને યથા શક્તિ વીરપસલી આપે છે. રાખડી એ માત્ર સૂતરનો તાર કે દ્યાગો નથી, પણ એ કાચા તાતણામાં ભાઈ-બહેનનો અતૂટ સ્નેહ- સંબંધનો ઉચ્ચભાવ જોડાયેલ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન શૂરવીરતા અને પ્રેમનો સમન્વય, સાહસ, ક્ષમતા, સંયમનો અરસ-પરસ વ્યહવારનો પવિત્ર પર્વ રહ્યો છે. રાખડીના આ કાચા તાતણામાં ન તો કોઈ પ્રકારનાં મંત્ર-તંત્ર જોડાયા છે, ન તો તંત્ર સંબંધી કોઈ ભાવના છે. અહીં તો માત્ર ને માત્ર ભાઈ બહેનનાં હૃદયનાં નિર્મળ- નિર્દોષ, પવિત્ર સ્નેહની શુધ્ધ લ