બનાસકાંઠા... દાંતાઅંબાજી રિંછડિયા મહાદેવ મંદિર નાં મહંત ને મારકુટ કરીને લૂટ ચલાવનાર 7 પૈકી 4 ગુનેગારો ને પકડી પાડતીઅંબાજી પોલીસ.કોટેશ્વર નાં એક વિધર્મી અને રાજ ત્રણ ઈસમો ફરી થી ચિખલા વિસ્તાર માં શંકાસ્પદ હિલચાલ કરતા પકડાતા ભાંડો ફૂટ્યો
બનાસકાંઠા... દાંતા અંબાજી રિંછડિયા મહાદેવ મંદિર નાં મહંત ને મારકુટ કરીને લૂટ ચલાવનાર 7 પૈકી 4 ગુનેગારો ને પકડી પાડતી અંબાજી પોલીસ.કોટેશ્વર નાં એક વિધર્મી અને રાજ ત્રણ ઈસમો ફરી થી ચિખલા વિસ્તાર માં શંકાસ્પદ હિલચાલ કરતા પકડાતા ભાંડો ફૂટ્યો.યાત્રા ધામ અંબાજી નાં રિંછડિયાં મહાદેવ મંદિર ખાતે આજ થી બે માસ અગાઉ બનેલી ઘટના મહંત ને મારફૂટ કરીને લુંટ કરવાનો બનાવ બન્યો હતો તેમાં આરોપીઓને અંબાજી પોલીસ દ્વારા ઘણા સમયથી શોધખોડ કરવામાં આવતી હતી. પરંતુ આરોપીઓ સ્થાનિક નાં હોવા થી પોલીસના પંજામાં સપડાતા ન હતાં.ત્યારે પોલીસ અધિક્ષક ભુજ રેન્જ તેમજ પાલનપુર દ્વારા આવા લુંટધાડ નાં આરોપીઓ ને પકડી પાડવા અને ગુન્હાખોરીઓ ને શોધીને વધુ આવી પ્રવૃત્તિઓ ન બને તે માટે તેના પર રોક લગાડવા આવશ્યક સૂચન અને માર્ગદર્શન પૂરું પાડેલ તે અંતર્ગત અંબાજી પોલીસ ગત રોજ ચીખલા પાસે આવેલ ચેક પોઇન્ટ પાસે રાજસ્થાન પાર્સિંગ ની બાઈક નં. RJ.38.SD.4038 પર ત્રણ ઈસમો ફરી રહ્યા હતા તેમને રોકી પૂછપરછ કરતા કોઇ સરખો જવાબ ન મળતા તેમને અટકાવી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને યુક્તિ પ્રયુક્તિ તને કડકાઈ થી તેમની હિલચાલ શ