પોસ્ટ્સ

સપ્ટેમ્બર 5, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 06-09-2021 ને સોમવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 06-09-2021 ને સોમવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

પાલનપુર મુકામે આવેલ શ્રી કાનુભાઇ મહેતા હોલ ખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાકક્ષાના ૨, ૧ બી.આર.સી.કો-ઓર્ડનેટર અને તાલુકા કક્ષાના ૨૧ મળી કુલ-૨૪ શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર ચેક, પારિતોષિક આપી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

છબી
વિજ્ઞાન અને ટેકનોલોજીની ૨૧ મી સદીને અનુરૂપ શિક્ષણ આપી શક્તિશાળી રાષ્ટ્ર નું નિર્માણ કરીએ                               ---ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી  કરનારા ૨૪ શિક્ષકોનું પારિતોષિક આપી સન્માન કરાયું પાલનપુર ખાતે જી.આઇ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો (માહિતી બ્યુરો,પાલનપુર)         પાલનપુર મુકામે આવેલ શ્રી કાનુભાઇ મહેતા હોલ ખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ  શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાકક્ષાના ૨, ૧ બી.આર.સી.કો-ઓર્ડનેટર અને તાલુકા કક્ષાના ૨૧ મળી કુલ-૨૪ શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર ચેક, પારિતોષિક આપી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.          આ પ્રસંગે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતે પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠત શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું  હતુ કે, આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને દર વર્ષે શિક્ષક દિનની ઉજવ

અંબાજી.14 વર્ષ થી દર વર્ષે લીમખેડા થી અંબાજી પદયાત્રા કરી ને સંઘ સાથે અંબાજી આવતો સંઘ આજે ફરી માંય ભક્તો સાથે અંબાજી પોહોચયો ...

છબી