પોસ્ટ્સ

ઑગસ્ટ 15, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આજ 75 માં સ્વતંત્રતા પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર રાષ્ટ્રીય ઉત્સવ મનાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસા ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજી ત્રિરંગા રંગમાં શૃંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્રમાં રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા.

છબી
રાષ્ટ્ર ભક્તિના ત્રિરંગા  રંગમાં રંગાયું મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર  આજ 75 માં સ્વતંત્રતા પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર રાષ્ટ્રીય ઉત્સવ મનાવાઈ રહ્યું છે,  ત્યારે મોડાસા ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજી ત્રિરંગા રંગમાં શૃંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્રમાં રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા.       ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર સ્વતંત્રતા પર્વ ની ઉજવણી મોડાસા તેમજ આસપાસના ગામોમાં સૌ ગાયત્રી ઉપાસકો રાષ્ટ્રની અખંડિતતા તેમજ રાષ્ટ્ર ખૂબજ સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે તેજ ગતિથી આગળ વધી ખૂબજ પ્રગતિ પામે તે માટે આજના દિવસે સૌ સાધકોએ પોતાના ઘેર  ગાયત્રી મહામંત્રની વિશેષ ઉપાસના તેમજ યજ્ઞ કરી રાષ્ટ્ર માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ આહુતિઓ આપવામાં આવી.     વિશેષમાં રાષ્ટ્રભક્તિના આ વિશેષ પર્વ પર યુવા ટીમ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. મોડાસા ની પરમહંસ સોસાયટી વિસ્તારમાં ત્યાંના સ્થાનિક રહિશોને તરુયજ્ઞ કર્મકાંડ દ્વારા   ભાવનાત્મક સંબંધ જોડી ઉછેર કરવાના સંકલ્પ સાથે દશ વૃક્ષારોપણ કરવામાં આવ્યા. આ આયોજનમાં હેમંતભાઈ પટેલ સહિત પરમ

એક એવી સત્ય ઘટના કે જે કોઇને કહેવામાં આવતી નથી!!અકબર દર વર્ષે દિલ્હીમાં નૌરોઝ મેળો યોજતો હતો, જેમાં પુરુષોને પ્રવેશ નિષેધ હતો...!

એક એવી સત્ય ઘટના કે જે કોઇને કહેવામાં આવતી નથી!! અકબર દર વર્ષે દિલ્હીમાં નૌરોઝ મેળો યોજતો હતો, જેમાં પુરુષોને પ્રવેશ નિષેધ હતો...! આ મેળામાં સ્ત્રીઓની વેશભૂષામાં અકબર જાતો હતો અને જે સ્ત્રી એને ગમી જાતી (એનામાં મોહી પડતો હતો) એને એની દાસીઓ છળકપટથી અકબર સન્મુખ લઈ જાતી હતી...! એક દિવસ નૌરોઝના મેળામાં મહારાણા પ્રતાપની ભત્રીજી, અનુજ શક્તિસિંહની દીકરી મેળાની સજાવટ જોવા આવી. એનું નામ *બાઇસા કિરણદેવી* હતું અને એ બિકાનેરના પૃથ્વીરાજજી સાથે પરણી હતી. બાઇસા કિરણદેવીનાં રૂપ અને સૌંદર્ય જોતાં જ અકબર એનામાં એવો તો મોહી પડ્યો કે પોતાની જાત ઉપર કાબૂ ન રાખી શક્યો. એણે કશું જ લાંબું-ટૂંકું વિચાર્યા વગર જ દાસીઓ મારફતે ઝનાના મહેલમાં બોલાવી લીધી..! એ પછી બાઇસા કિરણદેવીને અકબરે સ્પર્શ કરવા  પ્રયાસ કર્યો, પણ બાઇસા કિરણદેવી એની દાનત પામી ગઈ ... કિરણદેવીએ એક પળનોયે વિલંબ કર્યા વગર જ પોતાની કેડ પર રાખેલ મ્યાનમાંથી તલવાર એક જ ઝાટકે બહાર ખેંચી કાઢી અને અકબરને જોરદાર લાત મારીને ભોં ભેગો કરી દીધો; એની છાતી ઉપર પગ દઈને તલવાર અકબરની ગરદન પર રાખી દીધી...!! અને કહ્યું,... નીચ...., ...નરાધમ, તને ખબર નથી કે હું એ મહારાણ

PRIME HINDUSTAN NEWS CHANNEL

છબી