પોસ્ટ્સ

ઑગસ્ટ 19, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બનાસકાંઠાસુઈગામના મોરવાડા ગામેથી ઝડપાયું શંકાસ્પદ બાયોડીઝલ ....કેઆરસી ઇન્ફોપ્રોજેક્ટ પ્રાઇવેટ લી. ના પ્લાન્ટમાંથી ઝડપાયું 19200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ....

છબી
બનાસકાંઠા સુઈગામના મોરવાડા ગામેથી ઝડપાયું શંકાસ્પદ બાયોડીઝલ .... કેઆરસી ઇન્ફોપ્રોજેક્ટ પ્રાઇવેટ લી. ના પ્લાન્ટમાંથી ઝડપાયું 19200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ.... જિલ્લાની એસઓજી પોલીસને બાતમી મળતા કરાઈ હતી રેડ...રેદ દરમ્યાન રૂ.13,44,000નું શંકાસ્પદ બાયોડીઝલ મળી આવતા પોલીસે સીઝ કરી અનિલ મુલચંદભાઇ જાટ સામે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી.... બ્યુરો રીપોર્ટ બનાસકાંઠા

58 લાખના ખર્ચે બનેલ ગ્રામ પંચાયત ભવનનો " જી " પડી ગયો!પંચાયત આગળ દબાણ ધારકોનો અડિંગો*

છબી
*58 લાખના ખર્ચે બનેલ ગ્રામ પંચાયત ભવનનો " જી " પડી ગયો!પંચાયત આગળ દબાણ ધારકોનો અડિંગો* શકિત ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આ ધામ મા ગુજરાત ની સૌથી મોટી ગ્રામ પંચાયત આવેલી છે અને આ પંચાયત ની આર્થિક સ્થિતિ નબળી હોઈ આ પંચાયતને અત્યાર સુધી વિવિઘ ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે. છેલ્લા કેટલાક વર્ષ સુધી અંબાજી ગ્રામ પંચાયત જૂનાનાકા કોમ્યુંનીટી હોલ ખાતે ખસેડવામાં આવી હતી અને ગ્રામ પંચાયત નુ ભવન જર્જરીત અને ખંડેર બની જતા જીઇબી ઑફિસ પાસે નવીન ભવન અધધ 58 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને 7 દીવસ પહેલાં આ ભવન ખુલ્લુ મુકાયું હતું પણ આજે સાંજે આ ભવન પર લખેલ જી પડી જતાં લોકોમાં આ 58 લાખ ના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ભવન ના બાંધકામ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.     અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત હોવા છતાં આ ગામ મા વિકાસ થતો નથી અને જો કોઇ વિકાસ કરવા માંગે તો વિરોધીઓ ઊભા થઈ જાય છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ ગામના વિકાસ માટે કઈજ કરવામાં આવતું નથી. આ ગામ માં હજી સુધી બાયપ

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 19-08-2021 ને ગુરુવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 19-08-2021 ને ગુરુવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.
છબી