પોસ્ટ્સ

સપ્ટેમ્બર 15, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભામાસા હૉલ ખાતે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

છબી
ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભામાસા હૉલ ખાતે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. તા.૨૯ સપ્ટેમ્બર થી તા.૧૨ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જિલ્લામાં લોકોનો ઉત્સાહ વધારવા આ કાર્યક્રમ યોજાયો. "Celebrating Unity through Sports"  થીમ હેઠળ માનનીય અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની અઘ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભામાશા હૉલ ખાતે વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. માનનીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની અઘ્યક્ષતામાં "Celebrating Unity through Sports"  થીમ હેઠળ આજનો કાર્યક્રમ યોજાયો. આજના કાર્યક્રમમાં જિલ્લાનું ગૌરવ અને દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ અપાવનાર બાબુભાઇ પનુચાનું પણ સન્માન કરવામાં આવ્યું. ખેલ મહાકુંભ દરમ્યાન   ઉત્કર્ષ પ્રદર્શન કરનાર શાળાઓને પણ પુરસ્કૃત કરવામાં આવી. નેશનલ ગેમમાં જિલ્લાના ૫