ડીસાના શ્મશાન ગૃહમા સિંધી બ્રહ્મ* *ક્ષત્રિય સમાજ દ્વારા દાનની ભેટ

ડીસાના શ્મશાન ગૃહમા સિંધી બ્રહ્મ* *ક્ષત્રિય સમાજ દ્વારા દાનની ભેટ
ડીસાના બ્રહ્મ ક્ષત્રિય પૂજ્ય પંચાયત ડીસા દ્વારા ડીસાના અધ્યતન બની રહેલા સ્મશાન ગૃહમા સમાજ દ્વારા મળબર રકમ રૂપિયા એકાવન હજાર ( ૫૧૦૦૦ ) ફાળાનો ચેક આપી રહેલા સમાજ ના પ્રમુખ શ્રી શોભરાજ મલ, શંભુ મલ ખુહા, તેમજ સમાજના નમણીય શ્રી ભોજરાજભાઈ છાંટ બાર, શ્રી અમૃતભાઈ વારડે, શ્રી કિશોરભાઈ દગિયા, તથા જગદીશભાઈ વલેરા હાજર રહી શ્મશાન ગૃહના કાર્યકર્તા શ્રી પ્રકાશભાઈ ભરતીયા તેમજ ચન્દ્રકાન્તભાઈ  સુથાર ને ચેક‌ અર્પણ કરી રહ્યા છે  બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.