થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે આ સાલ કલેશહર માતાજી નો મેળો ભરાસે
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે આ સાલ કલેશહર માતાજી નો મેળો ભરાસે થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે કોરોના ના કારણે પાછલા ત્રણ વર્ષથી મેળો કોરોના ના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો અને આ સુખ શાંતિ હોવાથી આ સાલ મેળો નુ લુવાણા કળશ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને હોળી પછી સાતમ આઠમ અને નમ આ ત્રણ દિવસ મેળો રહેશે અને લુવાણા કળશ ના આજુબાજુના ગામના લોકો રાધન છઠના દિવસે પ્રસાદ બનાવવામાં આવે છે અને સાતમના દિવસે તે બનાવેલ ઠંડો પ્રસાદ બાજરી બનાવલ ઘે અને દહી અને માતર અને એક મિઠાની થેલી શીતળા માતાજીને ચઢાવવામાં આવે છે અને સાતમ ના પુરા દિવસે તમામ ભાવિ ભક્તો અને સનાતન ધર્મ પ્રેમી ઓ તે દિવસે ઠંડો પ્રસાદ આરોગ્ય છે અને આ શીતળા માતાજી આ મંદિર પ્રાચીન કાળ વખતનો આવેલ છે હજારો વર્ષ જુનુ આ મંદિર છે અને વર્ષમાં બે વખત ભવ્ય મેળો ભરાય છે ગોકુળ આઠમ પહેલા સાતમના દિવસે અને બીજો ફાગણ વદ સાતમ આઠમ અને નામનો ભરાય છે અને આ મેળામાં ની આ મેળા ની અંદર ચકડોળ અને મોત કુવો અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા ચાલતા ચકડોળ હીચકા હોય છે અને પૂરા ગુજરાત ભરના ભાવિ ભક્તો માતાજીના દર્શનનો લાભ લે છે અને આ માતાજી