પોસ્ટ્સ

જાન્યુઆરી 8, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન• 30 જુલાઈ 1927ના રોજ થયો હતો જન્મ• ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા• વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે માધવસિંહ• 1957માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા હતા• વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ• પત્રકારત્વ, રાજકારણ, સાહિત્ય સાથે જોડાયેલા રહ્યા• દેશભરમાં મધ્યાહન ભોજન માધવસિંહની દેણ• મફત કન્યા કેળવણી તેમના સમયમાં શરૂ થઈ

છબી
Prime Hindustan News channel 09/01/2021 • પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન • 30 જુલાઈ 1927ના રોજ થયો હતો જન્મ • ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા • વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે માધવસિંહ • 1957માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા હતા • વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ • પત્રકારત્વ, રાજકારણ, સાહિત્ય સાથે જોડાયેલા રહ્યા • દેશભરમાં મધ્યાહન ભોજન માધવસિંહની દેણ • મફત કન્યા કેળવણી તેમના સમયમાં શરૂ થઈ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

છબી
પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું. ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે તેના ભાગરૂપે આજે પાથાવાડા સિએસચી માં રસીકરણ કેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નુ આયોજન કરાયું હતું.પાથાવાડા સિએસચી ના કેમ્પસમાં રસીકરણ કેન્દ્ર બનાવી જુદા જુદા ચાર ભાગ પાડવામાં આવ્યા હતાં. તેમાં પ્રથમ દર્દીઓને સોશિયલ ડિસ્ટન્સ માં ઉભા રાખી આઈડી કાર્ડ સાથે તેમણી નોધણી કરવામાં આવી હતી . ત્યારબાદ વેઈટિગ રૂમમાં દર્દીઓને બેસાડી વારાફરતી વેક્સીનેશન રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.વેક્સીનેશન રૂમમાં વેક્સીન ની તાલીમ લીધેલ નર્સિંગ સ્ટાફ દ્વારા વેક્સીનેશન આપવામાં આવી હતી . ત્યારબાદ દર્દી ને ઓબર્ઝવેશન રૂમમાં અડધો કલાક સુધી  રાખવા આવ્યા હતાં. ત્યારબાદ તેમણે કોઈપણ જાતની તકલીફ ન થાય ત્યારે રજા આપવામાં આવી હતી. તેમજ વેક્સીનેશન આપ્યા બાદ કોઇ આડ અસર થાય તો આગળ રિફર  માટે એમ્બુલેન્સની વ્યવસ્થા  રાખવામાં આવી હતી.  કોરોના વેક્સીનેશન ના ડ્રાયરનમા સિએસચી 25

બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકામાં આવેલ ગેળા ગામે શ્રીફળ હનુમાન મંદિર શનિવારે ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં અાવ્યો.

છબી
બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકામાં આવેલ ગેળા ગામે શ્રીફળ હનુમાન મંદિર શનિવારે ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય ગેળા ગામે આવેલ હનુમાનદાદાનું મંદિર દર શનિવારે ગેળા શ્રીફળ મંદિરે દર્શન આજુબાજુ થી લોકો આવતાં હોઇ covid 19 ની ગાઈડ લાઈન નું પાલન થતું ન હોઇ કોરોના મહામારીને ધ્યાને લઇને સરકાર શ્રી ની નવીન ગાઈડ લાઈન ના આવે ત્યાં સુધી શ્રીફળ મંદિરે ગેળા મુકામે ના આવવા ગ્રામ પંચાયત ની અપીલ છે સરકારશ્રીની નવીન ગાઈડ લાઈન ના આવે ત્યાં સુધી આવનાર કોઇપણ શનિવારે ધર્મપ્રેમી જનતાને દર્શનાર્થે આવશે તો ના છૂટકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે