પોસ્ટ્સ

જાન્યુઆરી 11, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Prime Hindustan News channel11/01/2021 ગાંધીનગર: સોમવાર:આગામી દિવસોમાં આવી રહેલ કોરોનાની રસી અંતર્ગત કોરોનાની રસીની જાળવણી અને સંગ્રહ કરવાની તમામ પ્રક્રિયાની જાણકારી મેળવવા ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.કુલદીપ આર્યએ રૂબરૂ જિલ્લા વેક્સીન સ્ટ્રોરની મુલાકાત લીઘી હતી

છબી
ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા વેક્સીન સ્ટોરની મુલાકાત લીધી.11/01/2021 ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા વેક્સીન સ્ટોરની મુલાકાત લીધી Prime Hindustan News channel 11/01/2021 ગાંધીનગર: સોમવાર: આગામી દિવસોમાં આવી રહેલ કોરોનાની રસી અંતર્ગત કોરોનાની રસીની જાળવણી અને સંગ્રહ કરવાની તમામ પ્રક્રિયાની જાણકારી મેળવવા ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.કુલદીપ આર્યએ રૂબરૂ જિલ્લા વેક્સીન સ્ટ્રોરની મુલાકાત લીઘી હતી.કલેક્ટરશ્રી દ્વારા વેક્સીન જાળવણી અને સંગ્રહ કરવા માટે વપરાતા ILR ફ્રીઝનું, ડિપ ફ્રીઝ, કોલ્ડ બોક્સ, AD સીરીંઝ તેમજ રિઝયોનલ વેક્સીન સ્ટોર પરથી જિલ્લા વેક્સીન સ્ટોર પર તેમજ જિલ્લામાંથી કોલ્ડ ચેઈન પોઈન્ટ પર નિયત તાપમાને રસી પહોંચાડવા ઉપયોગમાં લેવાનાર ઈન્ષ્યુલેટેડ વેક્સીન વાનનું પણ નિરિક્ષણ કર્યું હતું . મુલાકાત દરમ્યાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એમ.એચ.સોલંકી, જિલ્લા રસીકરણ અધિકારીશ્રી ડૉ. હરેશ નાયક તેમજ જિલ્લા ફાર્માસીસ્ટશ્રી જાદવભાઈ ની ઉપસ્થિતિ રહ્યા હતાં.      11/01/2021 Prime Hindustan News channel

દસ મહિના બાદ ભીલડી પંથકમાં પુન: શિક્ષણ કાર્ય ધમધમતું થયું કોરોનાની મહામારીમાં માર્ચ મહિનાથી શિક્ષણ કાર્ય બંધ હતું જે આજથી ૧૦ અને ૧૨ પુન:શાળાકાર્ય ચાલુ થતા વિદ્યાર્થીઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.11/01/2021

છબી
દસ મહિના બાદ ભીલડી પંથકમાં પુન: શિક્ષણ કાર્ય ધમધમતું થયું કોરોનાની મહામારીમાં માર્ચ મહિનાથી શિક્ષણ કાર્ય બંધ હતું જે આજથી ૧૦ અને ૧૨ પુન:શાળાકાર્ય ચાલુ થતા વિદ્યાર્થીઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો . સરકારની ગાઇડ લાઇન મુજબ કોવિડ ૧૯ અંતર્ગત સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક , સેનેટાઇઝર , માસ્ક , થી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમા સોશિયલ ડિસ્ટનસ સાથે વર્ગખંડમાં બેસાડવામાં આવ્યા હતા. અને વાલીઓની સંમતિથી શિક્ષણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અને ૮૦ % હજરી જોવા મળી હતી. 

દાંતીવાડા ના ગોગુદરા ગામમાં અબોલ પશુ સાથે ક્રૂરતાપૂર્વક નો કિસ્સો સામે આવ્યો

છબી
દાંતીવાડા ના ગોગુદરા ગામમાં  અબોલ પશુ સાથે ક્રૂરતાપૂર્વક નો કિસ્સો સામે આવ્યો  દાંતીવાડા: દાંતીવાડા તાલુકાના ગોગુદરા ગામના ગ્રામજનો દ્રારા આજે સવારે નંદી ને રબારી ગોળીયા ના સરામા નંદીને ગળા તેમજ મોઠા ના ભાગે અર્થીગ વાયર થી બાંધેલ તેમજ પગ અને શિગડા ને જાડા રસા થી બાંધેલ હાલતમાં  તેમજ લીગને ગરમ ઠામ આપી કુરતાપુર્વેક ની હાલતમાં જોતાં પાંથાવાડા ના જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. જીવદયા પ્રેમિઓને જાણ   થતા દોડી આવ્યા હતા ગામમાં પહોંચી નંદી ના મોઠામાંથી  વાયર કાઢીને તેમજ દોરડું નિકાળી વધુ સારવાર અર્થે પાંજરાપોળ મોકળી આપવામાં આવ્યો હતો. એક જ અઠવાડિયામાં ગોગુદરા ગામમાં નંદી સાથે કુરતાપુર્વેક નો કિસ્સો પ્રકાશમાં આવતા જીવદયા પ્રેમી ઓમાં રોષની લાગણી પ્રવર્તી હતી.