પોસ્ટ્સ

ઑગસ્ટ 27, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અંબાજી ખાતે અસરગ્રસ્ત આદિવાસી પરીવારની મુલાકાત કરતાં જીલ્લા પોલીસ વડા, જીલ્લા વન અધિકારી અને ધારાસભ્ય, હજુ પણ આદિવાસી સમાજ લડતના મુડમા*

છબી
અંબાજી ખાતે અસરગ્રસ્ત આદિવાસી પરીવારની મુલાકાત કરતાં જીલ્લા પોલીસ વડા, જીલ્લા વન અધિકારી અને ધારાસભ્ય, હજુ પણ આદિવાસી સમાજ લડતના મુડમા શકિતપીઠ અંબાજી આસપાસ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. અંબાજી યાત્રાધામ દાંતા તાલુકામાં આવે છે. આ તાલુકો ગુજરાત નો સૌથી પછાત તાલુકા તરીકે ઓળખાય છે અને આ વિસ્તારમા છેલ્લા કેટલાય વર્ષોથી આદિવાસી સમાજ પહાડો અને જંગલ વિસ્તારમાં વસવાટ કરે છે, અંબાજી થી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત પાછળ છેલ્લા 2 વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ગ્રીન અંબાજી પ્રોજેક્ટ બની રહ્યો છે આ પ્રોજેક્ટમાં પ્લાન્ટેશન કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે આ સમગ્ર કામગીરી વન વિભાગ દ્વારા ચાલી રહી છે ,જેમાં બોડા ડુંગરને હરિયાળા બનાવવાનું કામ વન વિભાગ કરી રહ્યું છે અને હાલમાં 500 હેક્ટરમાં પ્લાન્ટેશન કરવાનું હોઈ આ વિસ્તારમાં ઘણા વર્ષોથી વસવાટ કરતા અને સનદ ન ધરાવતા આદિવાસી પરિવારના 19 જેટલા મકાનો વન વિભાગ તરફથી હટાવવામાં આવ્યા હતા અને તોડવામાં આવ્યા હતા 25 તારીખે દબાણ તોડતા આદિવાસી પરિવાર અને બહારના આદિવાસી લોકો 26 તારીખે અંબાજી પોલીસ મથકે એકઠા થયા હતા ત્યારથી અત્યાર સુધી તે

https://youtu.be/aAKUaLuDbfU

https://youtu.be/aAKUaLuDbfU