ભાભર તાલુકા ના ચેમ્બુવા ગામ ના પ્રખર હિંદુવાદી અને સ્પષ્ટવકતા પુ. લાભેશભાઈ દવે ના વ્યાસાસને કચ્છ ની ધરતી પર શ્રીમદ ભાગવત કથા...
ભાભર તાલુકા ના ચેમ્બુવા ગામ ના પ્રખર હિંદુવાદી અને સ્પષ્ટવકતા પુ. લાભેશભાઈ દવે ના વ્યાસાસને કચ્છ ની ધરતી પર શ્રીમદ ભાગવત કથા...
શ્રીમદ ભાગવત કથા નો વિચાર કેટલાય જન્મોનો પુણ્યનો પાસું જમા થાય ત્યારે આવે છે અને વિચાર આવી અને ભાગવત કથા નું આયોજન કરવું તે અહોભાગ્ય છે...
કચ્છની ધરતી પર બનાસકાંઠા ના ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના વતની અને બાળપણથી જ હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા સાથે પરમ ગૌભક્ત એવા શ્રી લાભેશભાઈ દવે ના મુખે થી બાદરગઢ ના પૂર્વ સરપંચ શ્રી મહાદેવપુરી ગોસ્વામી ના આંગણે તેમના પરિવારના પિતૃ મોક્ષ માટે આગામી તા.૦૬/૦૪/૨૦૨૨ ચૈત્ર સુદ પાંચમ થી ચાલુ થતી શ્રીમદ ભાગવત કથામાં પધારવા સર્વને આહવાન.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS ગુજરાત
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com