મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ગોપાલ સ્નેક્સ પ્રા.લી.,અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો.
મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ગોપાલ સ્નેક્સ પ્રા.લી.,અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો. "કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩ " અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર. આજ રોજ તા.૦૪/૦૬/૨૦૨૨ ના રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ગોપાલ સ્નેક્સ પ્રા.લી.,અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે "કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩ " અંતર્ગત કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર ગોપાલ સ્નેક્સ પ્રા.લી કેમ્પસમાં યોજાયો. કાર્યક્રમમાં સાંનિધ્ય સમારંભના સ્થાનિક ફરિયાદ સમિતિ તેમજ કાર્યક્રમના સમારંભના અધ્યક્ષશ્રી વનીતાબેન પટેલ મોડાસા, મુખ્ય મહેમાનશ્રી સ્થાનિક ફરિયાદ સમિતીના સભ્યશ્રી ડૉ.દિપ્તીબેન ઉપાધ્યાય કે.એસ.નીનામા, સભ્યશ્રી સ્થાનિક ફરિયાદ સમિતિ સહ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી,સભ્ય