પોસ્ટ્સ

સપ્ટેમ્બર 23, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં મહિલા ઓ દ્વારા અધિક માસ નિમિત્તે કાઠા ગોરમાં ની પૂજન..કીર્તન.. દરરોજ સવારે કરી ને કોરોના મહામારી સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે....

છબી
હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં મહિલા ઓ દ્વારા અધિક માસ નિમિત્તે કાઠા ગોરમાં ની પૂજન..કીર્તન.. દરરોજ સવારે  કરી ને  કોરોના મહામારી સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે....  મહિલા ઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં કોરોના મુક્ત થાય અને સમગ્ર લોકો સુખમય જીંદગી જીવી શકે તેવી પ્રાર્થના કરે છે..હડિયાણા ગામે અધિક આસો માસ ચાલતો હોય મહિલાઓ દ્વારા કાઠા ગોરમાની પૂજા કરવા ની પરંપરા ચાલતી આવી છે. ત્યારે આ નિમિત્તે હડિયાણા બ્રાહ્મણ શેરીની મહિલાઓ દ્વારા કાઠા ગોરમા પાસે હાલમાં જે કોરોના મહામારીના લીધે સમગ્ર ભારત દેશ ના લોકો ની હાલાકી ભોગવી રહ્યા હોય અને દિવસે ને દિવસે લોકો કોરોના ના સકંજામાં આવતા જાય છે. અને લોકો પોતાનો જીવ પણ ગુમાવતા જાય છે. ત્યારે કાઠા ગોરમાની પૂજા કરતી મહિલાઓ એ કાંઠા ગોરમાં પાસે સમગ્ર દેશમાંથી કોરોના મહામારી દૂર થાય અને લોકો સુખમય જીંદગી જીવી શકે તે માટે કાઠા ગોરમાં પાસે પ્રાર્થના કરે છે...     પત્રકાર. શરદ એમ.રાવલ. હડિયાણાહડિયાણ