પોસ્ટ્સ

ઑક્ટોબર 7, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

થરાદ પો.સ્ટે વિસ્તાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-168 કિ.રૂ,36000/_ ના મુદ્દામાલ સાથે એક સ્વિફ્ટ ડીઝાયર ગાડી પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા*

છબી
*પ્રેસનોટ*                                                  *તા.07/10/2021* ---------------------------------------   *થરાદ પો.સ્ટે વિસ્તાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની  બોટલ નંગ-168 કિ.રૂ,36000/_ ના મુદ્દામાલ સાથે એક સ્વિફ્ટ ડીઝાયર ગાડી પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા*      શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા           💫 *શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓ ના માર્ગ દર્શન મુજબ  💫 **હેડ.કોન્સ.વદુજી, તથા પો.કોન્સ.ભરતભાઈ,ધર્મેન્દ્રસિંહ,અશોકભાઇ,* નાઓ  થરાદ  પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના  હકીકત  આધારે થરાદ ધાનેરા ત્રણ રસ્તા  પાસેથી એક સ્વિફ્ટ ડીઝાયર ગાડીનં GJ.12.AE.8725 માંથી   ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયર બોટલ ટિંન  નંગ-168 કિં. રૂ,36,000/- નો  મુદ્દામાલ તથા મોબાઈલ નંગ.2 કિંમત રૂપિયા 6000/- તથા સ્વિફ્ટ ગાડીની કિંમત રૂપ

ચીમનલાલ હ.દોશી પ્રાથમિક શાળા ડીસા માં તિથીભોજન અપાયું... આજરોજ સર્વ પિતૃ અમાવસ્યા ના પવિત્ર દિવસે ચી.હં દોશી પે કેન્દ્ર શાળા ખાતે શ્રી ભુરાભાઈ મોડાજી માળી ( પકવાન) તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું

છબી
ચીમનલાલ  હ.દોશી  પ્રાથમિક શાળા ડીસા માં તિથીભોજન અપાયું... આજરોજ સર્વ પિતૃ અમાવસ્યા ના પવિત્ર દિવસે  ચી.હં  દોશી પે કેન્દ્ર શાળા ખાતે શ્રી ભુરાભાઈ મોડાજી માળી ( પકવાન) તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું ..ખીર, પૂરી શાક, પાપડ નું સ્વાદિષ્ટ ભોજન ચી હં દોશી ના 220 ઉપરાંત અને જમનાબાઈ પ્રાથમિક શાળાના ૯૦ જેટલા બાળકોએ ભોજન નો લાભ લીધો હતો . . આજે  પવિત્ર  દિવસ હોઇ શાળા  ના ઉ.શિ.શ્રીમતિ જાગૃતિબેન પરમાર દ્વારા બે શાળા  ના બાળકો  ઍ સેવ બુંદી પણ આપવામા આવી...આચાર્ય શ્રી પ્રવીણભાઈ સાધુ અને સ્ટાફ દ્વારા  દાતા   શ્રી.ભુરાભાઈ અને તેમના સુપુત્ર દીપકભાઈ નું ફુલ હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.. આ પ્રસંગે નયનાબેન ઠક્કર ,રમેશભાઈ ત્રિવેદી, રાજાજી  ટાંક અને મૉતિભાઈ વાઘેલા તેમજ બંને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહી શ્રી ભુરાભાઈ માળી  અને જાગૃતિબેન પરમાર  ને બિરદાવ્યા હતા.. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS banaskantha

સુરત ખાતે ગરવી ગુજરાત પાર્ટી માં મોટી સંખ્યા માં કાર્યકર્તા જોડાયા.

છબી
સુરત ખાતે ગરવી ગુજરાત પાર્ટી માં મોટી સંખ્યા માં કાર્યકર્તા જોડાયા.  2022 ની વિધાનસભા ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિ તેજ થઈ રહી છે તેમાં ગુજરાત માં ગરવી ગુજરાત પાર્ટી એ વિધાનસભા ચૂંટણી લડવાનું આહવાન કરિયું તેના તૈયારી ના ભાગરૂપે ગરવી ગુજરાત પાર્ટી એ સુરત ખાતે મિટિંગ યોજાય હતી તે મિટિંગ માં 25 થી વધારે નવા લોકો જોડાયા હતા અને સંગઠન ને મજબૂત કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું.  બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યુઝ