પોસ્ટ્સ

મે 31, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ડીસા નગરપાલીકા ના પુર્વ પ્રમુખ ડીસા બાર એસોસિયેશન ના પુર્વ પ્રમુખ પ્રતિષ્ઠિત એડવોકેટ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખશ્રી ત્રિકમભાઈ અંબારામ ત્રિવેદી ની બનાસકાંઠા જિલ્લા માં ગુજરાત સરકારે ગ્રેન્ડ લેબિંગ ના કાયદા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર તરીકે જિલ્લા માં ચાલતા કેસ ની કામગીરી અંગે નવ નિમણુક કરેલ છે

છબી
ડીસા નગરપાલીકા ના પુર્વ પ્રમુખ ડીસા બાર એસોસિયેશન ના પુર્વ પ્રમુખ પ્રતિષ્ઠિત એડવોકેટ  તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખશ્રી ત્રિકમભાઈ અંબારામ ત્રિવેદી ની બનાસકાંઠા જિલ્લા માં ગુજરાત સરકારે ગ્રેન્ડ લેબિંગ ના કાયદા માટે સ્પેશિયલ  પબ્લિક પ્રોસિકયુટર તરીકે જિલ્લા માં ચાલતા કેસ ની કામગીરી અંગે નવ નિમણુક કરેલ છે  વિધવાન ધારાશાસ્ત્રી ત્રિકમભાઇ ત્રીવેદી સાહેબ નું સન્માન ડીસા મોઢ મોદી ઘાંચી સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ ઇશ્વરલાલ સેવંતીલાલ કાનુડાવાલા સ્વાગત ક્રેડીટ કો.ઓ.ઓપરેટીવ સો લી. ના ચેરમેન પીનલભાઇ નાનુભાઈ નાસરીવાલા શ્રી ડીસા કરીયાણામરચન્ટ એસોસિયેશન પ્રમુખ અને ડીસા નગરપાલીકા ના સદસ્ય જગદિશચંદ્ર શંકરલાલ મોદી  એ ડીસા મોઢ મોદી ઘાંચી સમાજ ટ્રસ્ટ વતી સાલ સુરત ની આટી થી સન્માનિત કરવામાં આવ્યા ને મોઢું મીઠું કરાવી ને સફળતા ના સીખરો સર કરો તેવી શુભકામના આપવામાં આવેલ  ખૂબ ખૂબ અભિનંદન... ડીસા માટે ગૌરવની વાત છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

અરવલ્લી જિલ્લામાં અનેક ગામોમાં મળ્યો જળ જીવન મિશનનો લાભ.

છબી
અરવલ્લી જિલ્લામાં અનેક ગામોમાં મળ્યો જળ જીવન મિશનનો લાભ. જળ શક્તિ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જળ જીવન મિશનનો અમલ કરવામાં મદદરૂપ થવા માટે સતત કામગીરી કરવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા  જાહેર કરવામાં આવેલા આ મિશન અંતર્ગત વર્ષ 2024 સુધીમાં 180 મિલિયન ગ્રામીણ પરિવારોને પાણીના નળનું જોડાણ આપીને પ્રત્યેક વ્યક્તિને દરરોજ 55 લિટર પીવાલાયક પાણી પૂરું પાડવાનો મહત્વાકાંક્ષી અને નિર્ણાયક ઉદ્દેશ છે. આ યોજના તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ખૂબ જ લાભકારક છે જેમાં ખાસ કરીને પીવાલાયક પાણીના નળનું જોડાણ ધરાવતા પરિવારોમાં મહિલાઓ અને બાળકોને સંખ્યાબંધ ફાયદા થઇ રહ્યાં છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના મોહનપુર કંપામાં જળ જીવન મિશન યોજના અંતર્ગત લાભ મેળવ્યો છે.મોહનપુર કંપા ગામની મહિલાઓ એક જળ સમિતિ બનાવીને ખુબજ સરસ રીતે આ યોજનાનો લાભ મેળવી રહી છે.મોહનપુર કંપાની જળ સમિતિની મહિલાઓ પોતાના અનુભવો જણાવતા કહે છે, કે ખુબજ તકલીફ અને પાણીની સમસ્યા પછી જળ જીવન મિશનનો લાભ મળ્યો અને આજે ખુશીથી અમે જીવન વ્યતીત કરી શકીએ છીએ.પશુઓ માટે પીવાના પાણીની ત

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાકી કેરીની સાથે સાથે અથાણાં માટેની રાજાપુરી ગૃહિણીઓ નવ નવા અથાણાં બનાવવા માટે રાજાપુરી કેરી ખરીદતા હોય છે.

છબી
*અથાણાં ની મૌસમ*       ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાકી કેરીની સાથે સાથે અથાણાં માટેની રાજાપુરી ગૃહિણીઓ નવ નવા અથાણાં બનાવવા માટે રાજાપુરી કેરી ખરીદતા હોય છે.        ગુજરાતીની થાળીમાં ચટાકેદાર અથાણું જોઈએ જ આજકાલ અથાણાં માટેની રાજાપુરી કેરીઓ બજારમાં દેખાવા લાગી છે ગલ્યુ અથાણું, તીખું અથાણું, ખાટું અથાણું, છંદો અને મુરબ્બો જેવા નવનવા વૈવિધ્ધ સ્વાદ સભર અથાણાંની મોસમ આવી ગઈ હોઈ ગૃહિણીઓ નવા અથાણાં બનાવવા માટે લારીઓ ઉપર ખરીદતા હોઈ આવી રાજાપુરી કેરીઓ બજારમાં લારીઓ ઉપર કાપીને લોકો ખરીદતા હોઈ તો આવી રાજાપુરી કેરીઓ તસ્વીર માં નજરે પડે છે       બ્યુરો રિપોર્ટ PHN NEWS 

કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે શિમલા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો.

છબી
કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે શિમલા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો. -------------------------- અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે રાજયકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં "ગરીબ કલ્યાણ સંમેલન" યોજાયું. PM કિસાન સન્માન નિધિ” અંતર્ગત ૧૧ માં હપ્તામાં ગુજરાતના ૫૮.૪૦ લાખ ખેડુતોના બેંક ખાતામાં રૂ.૧૧૬૮.૦૮ કરોડ જમા થયા. "ગરીબ કલ્યાણ સંમેલન"એ તમામ જિલ્લાઓને આવરી લેતો સૌથી મોટો રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમ છે.કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ તમામ યોજનાઓનો લાભ નાગરિકોને ખુબ જ સરળતાથી મળે અને છેવાડાના લાભાર્થીને પણ યોજનાના દાયરામાં આવરી લેવાનો આ સંવાદ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય છે. જિલ્લા કક્ષાનું "ગરીબ કલ્યાણ સંમેલન" મોડાસાના ભામાશા હૉલ ખાતે યોજાયું. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી એ પ્રધાનમંત્રીશ્રીની ફ્લેગશિપ અંતર્ગતની 13 યોજનાના લાભાર્થીઓને સાથે સંવાદ કર્યો. લાભાર્થીઓ સાથે વાતચીત કરી ત

सेहत के साथ वातावरण को प्रदूषित कर रही तंबाकू... ज्योति बाबा

છબી
सेहत के साथ वातावरण को प्रदूषित कर रही तंबाकू... ज्योति बाबा  विश्व भर में होने वाली 50 फ़ीसदी मौतों का कारण बना धूम्रपान...ज्योति बाबा  विश्व तंबाकू निषेध दिवस की थीम आओ पर्यावरण की रक्षा करें..ज्योति बाबा  धूम्रपान छोड़ते ही क्ष तिग्रस्त अंगों में होता स्पीडी सुधार... ज्योति बाबा  कानपुर l देश में तंबाकू उत्पादों के सेवनकर्ता केवल 31 मई विश्व तंबाकू निषेध दिवस पर नशा न करें तो इतने रुपयों से हम पांच लाख बच्चों को कुपोषण मुक्त कर सकते हैं कोरोना के नए जानलेवा वेरिएंट्स का शिकार नहीं बनना चाहते हैं तो तंबाकू को अभी और आज छोड़ें और परेशानी होने पर निकोटिन रिप्लेसमेंट थेरेपी के साथ योग प्राणायाम की सहायता लें क्योंकि अकेले धूम्रपान के चलते 60 करोड़ सीनियर पेड़ों को काट दिया जाता है जिसके चलते वातावरण में ना सिर्फ हानिकारक कार्बन डाइऑक्साइड की मात्रा बढ़ती है बल्कि अन्य जहरीली गैसे भी अत्याधिक हो जाती हैं उपरोक्त बात सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के तहत विश्व तंबाकू निषेध दिवस के परिप्रेक्ष्य में कानपुर गुप्तार घाट में

સાણંદ તાલુકાના મોડાસર ગામના દેવિપુજક સમાજના અગ્રણી મોડાસર ગ્રામ પંચાયતના માજી સદસ્ય અને શ્રી દેવિપુજક વિકાસ ટ્રસ્ટ મોડાસરના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ રુપાલિયા(દેવિપુજક)ની ભારતીય જનતા પાર્ટીમાં બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્યમાં વરણી થતાં

છબી
સાણંદ તાલુકાના મોડાસર ગામના દેવિપુજક સમાજના અગ્રણી મોડાસર ગ્રામ પંચાયતના માજી સદસ્ય અને શ્રી દેવિપુજક વિકાસ ટ્રસ્ટ મોડાસરના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ રુપાલિયા(દેવિપુજક) ની ભારતીય જનતા પાર્ટીમાં બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્યમાં વરણી થતાં સમગ્ર દેવિપુજક સમાજમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો છે .બીજેપી સક્રીય કાર્યકર વિક્રમભાઈ આર દંતાણી મોડાસર  દેવિપુજક ટાઈમ ન્યુઝના પત્રકાર શ્રી રણજિતભાઈ પરમાર સિમેજ સમાજ સેવક શ્રી સુરેશભાઈ ચુનારા અસલાલી મજુર મહાસંઘ નિવૃત કર્મચારી શ્રી સુનિલભાઈ બી દંતાણી શાહપુર અમદાવાદ ,તથા અન્ય દેવિપુજકો હર્ષની લાગણી બીજેપી પાર્ટીમાં દેવિપુજકોની કદર રુપે પ્રહલાદભાઈ રુપાલિયાની વરણી થતા અનુભવી રહ્યા છે, બ્યુરો રિપોર્ટ PHN NEWS