પોસ્ટ્સ

એપ્રિલ 12, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે દર મંગળવારે મારવાડી ચૌધરી પરિવાર ને ત્યાં હનુમાનજીનો યજ્ઞ કરવામાં આવે છે

છબી
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે દર મંગળવારે મારવાડી ચૌધરી પરિવાર ને ત્યાં હનુમાનજીનો યજ્ઞ કરવામાં આવે છે થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે મારવાડી ચૌધરી પરિવારને ત્યાં દર મંગળવારે હનુમાનજી મહારાજ નો યજ્ઞ કરવામાં આવે છે અને ગુજરાતના પ્રખર પ્રચંડ વેદો ના જાણકાર એવા શ્રી પંડિત દિનેશભાઈ એમ દવે લુવાણા કળશ હાલ બેવટા તેમના ઉપસ્થિતમાં યજ્ઞ કરવામાં આવે છે અને તેમના સાથી ભૂદેવો લુવાણા કળશ ગામના વતની અને હનુમાનજીના ઉપાસક અને ગૌભક્ત શાસ્ત્રી નરસી એચ દવે અને શાસ્ત્રી વિષ્ણુભાઈ એમ દવે આ ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવે છે અને યજ્ઞના યજમાન શ્રી ભુરીયા ગણેશભાઈ ચતરાજી અને પટેલ કરસનભાઈ ગણેશાજી  અને ભુરીયા અર્જુનભાઈ ગણેશાજી અને રમેશ ભાઈ પટેલ અને ભરત ભાઈ ચેનાજી અને દિનેશ ભાઈ ચેનાજી અને મારવાડી ચૌધરી ભુરિયા પરિવાર તરફથી દર મંગળવારે યજ્ઞ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા