વાવ ના સિંધમ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોરે જે દીકરી ની માં કોરોના માં મૃત્યુ પામ્યા તે દીકરીની માતા ને વચન આપેલું કે તારી દીકરી એ મારી દીકરી છે તેથી ગેનીબેન ઠાકોર માતા બનીને તેમની દીકરી ના જેમ લગ્ન કરી રયા છે

વાવ ના સિંધમ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોરે જે દીકરી ની માં કોરોના માં મૃત્યુ પામ્યા તે દીકરીની માતા ને વચન આપેલું કે તારી દીકરી એ મારી દીકરી છે તેથી ગેનીબેન ઠાકોર માતા બનીને તેમની દીકરી ના જેમ લગ્ન કરી રયા છે જેથી કરીને 23.4 2022 ના રોજ તમામ ને હાર્દિક આમંત્રણ છે..* અને જે ચાંદલો આવસે એ આ તમામ રકમ ફિક્સ ડિપોઝીટ દીકરી સંગીતા નાં ખાતામાં કરવામાં આવશે....... સુઇગામ તાલુકાના ઉચોસણ ગામની દીકરી સંગીતાબેન બળવંતજી ઠાકોરને માતૃશ્રી સ્વ હંસાબેન બળવંતજી ઓક્સિજનના ના મળવાથી મૃત્યુ પામ્યા હતા તેમને સંતાનમાં માત્ર એક જ દીકરી સંગીતા હતી તે વખતે માતાનું મૃત્યુ થવાથી તેના લગ્ન થઇ શક્યા નહીં તેની માતાને વાવ ધારાસભ્યશ્રી શ્રીમતી ગેનીબેન ઠાકોર વચન આપ્યું હતું કે તમારી દીકરીના લગ્ન હુ કરાવીશ તે વચન પૂર્ણ કરવા તારીખ 23/4/2022ના રોજ ઉચોસણ મુકામે લગ્નનું આયોજન  દત્તક લેનાર MLA ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવેલ છે  ગેનીબેન તમામ લગ્નનો ખર્ચ કરે છે .........અને જે ચાંદલો આવસે એ આ તમામ રકમ ફિક્સ ડિપોઝીટ દીકરી સંગીતા નાં ખાતામાં કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું