બ્રહ્મ સમાજના અગ્રણી અને હનુમાનજીના ઉપાસક ગૌભક્ત નરસી એચ દવે લુવાણા( ક) થરાદ રામ કથા મા હાજરી આપી હતી

બ્રહ્મ સમાજના અગ્રણી અને હનુમાનજીના ઉપાસક ગૌભક્ત  નરસી એચ દવે લુવાણા( ક) થરાદ  રામ કથા મા  હાજરી આપી હતી 
થરાદ ખાતે બળિયા હનુમાન મંદિરમાં ધામધૂમથી રામ કથા પૂર્ણ થઈ આ રામકથામાં સંતો મહંતોની હાજરી તથા બહોળી સખય લોકો હાજરી આપી કથા શ્રવણ કરી થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પૂર્ણાહુતિના દિવસે હાજરી આપી રામ સેવા સમિતિના પ્રમુખ રામભાઈ રાજપુત તથા નરપતજી બારોટ બરોટ  તથા દિલીપભાઈ દવે વકીલ ભુરાલાલ ઓઝા . ગણપતભાઇ શિરવાડિયા . મહેશભાઈ દવે પૂર્વ પ્રમુખ લાખણી સતીસ દવે માડકા સંજય દવે આસોદર નરસી એચ દવે લુવાણા કળશ. ગૌ ભગત    સરદાર સિંહ વાઘેલા તથા અભેપુરા ગ્રામજનો અને ભૂદેવ મંડળી બહોળી સંખ્યામાં હાજરી આપી છેલ્લા દિવસે રામકથાની પોથી નો ચડાવો એક લાખ રૂપિયા નો  કરસનભાઈ રાજપૂત ઈઢાટા વાળા જેઓ પોતાના મકાન અયોધ્યાનગર ખાતે વાજતે ગાજતે કથાના શ્રોતા ગણ સાથે પોતાના ઘેર લઈ ગયા અને ધામધૂમથી બળીયા હનુમાન મંદિરમાં ની કથા પૂર્ણ થઈ વ્યાસપીઠ ઉપર બિરાજેલા મોન્ટુ મહારાજે સુંદર રીતે રામકથાનો ગુણગાન ગાય બળીયા હનુમાન મંદિરના વિકાસ અર્થે અનેક પ્રકારના કાર્યો જેવા કે સુંદર બાગ બગીચો નાના બાળકોને રમત ગમતના સાધનો બીજી અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે નિર્ણય કર્યો હતો કથા માં થી બચેલી આવકમાંથી વિકાસ કરશે નાની ઉંમરમાં મોન્ટુ મહારાજે ધર્મની બળિયા હનુમાન મંદિર ખાતે એવી જ્યોત જગાવી છે જેનો પ્રકાશ આખા થરાદ નગરને પ્રાપ્ત થઈ રહ્યો છે રામ કથા ઉપસ્થિત ગજુ લવ ગુરુ વોહતા ભાઈ વિજલ અને કનુ ભાઈ બારોટ નવીન ભાટી દશરતદાન ગઢવી સાહિત્યકાર મહેશ બારોટ અને બાળ કલાકાર અને અંકિત પુરી ભાપી મંઠ તથા રામ લખન દાસ બાપુ ચારડા અને અને ઘેવરદાશ બાપુ અને અને ગુલાબગીરી બાપજી બુઠનપુર અને રીતેશ ભાઈ ડોકટર અને વાલાભાઈ ડોકટર લાઈન્સ કલબ થરાદ શહેર પ્રમુખ તથા દિનેશપુરી બાપજી અજય ભાઈ રાજપુત અન્ય આગેવાનો એ હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.