અરવલ્લી જિલ્લામાં અંદાજિત - રૂ. 11 કરોડના કુલ 77 ખાતમુહુર્ત અને 15 લોકાર્પણ કરવામાં આવ્યું. વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની હાજરીમા યોજાયો કાર્યક્રમ.
અરવલ્લી જિલ્લામાં અંદાજિત - રૂ. 11 કરોડના કુલ 77 ખાતમુહુર્ત અને 15 લોકાર્પણ કરવામાં આવ્યું. વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની હાજરીમા યોજાયો કાર્યક્રમ. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલનું વર્ચ્યુઅલ ખાતમુહુર્ત કરવામાં આવ્યું. 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.વિવિધ યોજનાકિય કામગીરીની જાણકારી સાથે, પ્રજાજનોની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવાના હેતુ સાથે આયોજિત, આ વિશ્વાસની વિકાસ યાત્રા દરમિયાન વિકાસ કાર્યોનું લોકોર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકભિમુખ કાર્યક્રમો હાથ ધરાયા. આ કાર્યક્રમમાં માનનીયશ્રી પ્રદીપભાઈ પરમાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા તેમને જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસ અદ્ભૂત થયો છે. પહેલાના સમયમાં વીજળીનો વિકટ પ્રશ્ન તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રીએ આજે ઘર ઘર વીજળી પોહચાડી છ