ધાનેરા પોસ્ટેનો અનડિટેક ગુનો શોધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કી. રૂ.47,600/- નો મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એલ.સી.બી,બનાસકાંઠા
--------------------------------------------––---------–------------ 💫 *ધાનેરા પોસ્ટેનો અનડિટેક ગુનો શોધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કી. રૂ.47,600/- નો મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એલ.સી.બી,બનાસકાંઠા* ---------------------------------------- 💫 *બોર્ડર રેન્જ ભુજ આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં ચોરી ના બનાવો બનતા અટકાવવા સારૂ તેમજ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા 💫 *શ્રી *એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ 💫 *એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ.અરજણાજી,ઇશ્વરભાઇ,મહેશભાઈ,રાજેશકુમાર,નરેશભાઈ,પો.કો.મહેશભાઈ.ડી,શંકરભાઇ,દિનેશભાઇ,દિલીપસિંહ,પ્રકાશભાઈ નાઓ દાંતીવાડા* પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરાહે બાતમી હકીકત આધારે વાઘરોળ ગામના *અમરતભાઈ જેઠાભાઇ ભાકોદર* ના ખેતરમાં આવેલ રહેણાંક ઘરે સદરે ઇસમ મળી આવેલ જેનું નામ ઠામ પુછત *અમરતભાઈ જેઠાભાઇ ભાકોદર રહે.વાઘરોળ, તા.દાંતીવાડા* વાળો હોવાનું જણાવેલ જેની પાસેથી એક લીનોવા કમ્પની