પોસ્ટ્સ

ઑગસ્ટ 24, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દાંતા તાલુકામાં નદી પર પૂલ ન બનતા ગ્રામજનોએ ફાળો એકઠો કરીને પુલ બનાવી દીધો, સરકાર માટે શરમજનક*

છબી
*ક્યાં છે ગુજરાતમાં વિકાસ!*  *દાંતા તાલુકામાં નદી પર પૂલ ન બનતા ગ્રામજનોએ ફાળો એકઠો કરીને પુલ બનાવી દીધો, સરકાર માટે શરમજનક* ગુજરાતની વાત આવે એટલે વિકાસની વાત પહેલા આવે જ્યારે જ્યારે ભારત દેશમાં ગુજરાતની વાત થાય ત્યારે સૌ પ્રથમ વિકાસ શબ્દ પ્રથમ નીકળે છે, પરંતુ આ શબ્દો માત્ર ને માત્ર શહેરો સુધી સીમિત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે અને આ તાલુકો પહાડી અંતરિયાળ અને પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે ત્યારે દાંતા તાલુકાના પહાડોની વચ્ચે આવેલા બોરડીયાલા ગામના લોકો ચોમાસાની ઋતુમાં પોતાના ગામ પાસે આવેલી કીડી મકોડી નદીમાં પાણીનો વધારે પ્રવાહ આવતા એક તરફથી બીજી તરફ જવા માટે ભારે તકલીફો નો સામનો કરી રહ્યા હતા આઝાદી બાદ પણ આ વિસ્તારના લોકો જીવના જોખમે નદી પાર કરીને એક તરફથી બીજી તરફ જઈ રહ્યા હતા શાળાના બાળકો પણ રોજ ભણવા માટે શાળાએ જીવના જોખમે નદી પાર કરીને ભણવા જતા હતા ત્યારે તાજેતરમાં નદીમાં પાણી વધુ આવતા ગ્રામજનોએ ટ્રેક્ટર અને રસ્તાઓ દ્વારા નદી પાર કરી હતી. ત્યારબાદ ગ્રામજનો ફરીથી સરકારમાં રજૂઆત કરતા સરકારે તેમની વાતને ગંભીર ન લેતા બોરડીયાલા ગામ