સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર દ્વારા જૈવિક ખેતી જન જાગ્રુતિ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો
સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર દ્વારા જૈવિક ખેતી જન જાગ્રુતિ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર હેઠળ ચાલતી અખિલ ભારતીય જૈવિક ખેતી નેટવર્ક પરિયોજના દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો જૈવિક ખેતી જન જાગ્રુતિ અભિયાન અંગેનો ઓનલાઇન કાર્યક્રમ તા. ૦૫/૦૮/૨૦૨૧ના રોજ યોજાયો જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજીત ૯૦૦ પ્રતિભાગીઓએ ભાગ લીધો. અને આ કાર્યક્રમની શરૂઆત ડૉ. બી.એસ. દેઓરા, સંશોધન નિયામકશ્રી દ્વારા સ્વાગત ઉદ્દબોધનથી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અખિલ ભારતીય જૈવિક ખેતી નેટવર્ક પરિયોજનાનાં રાષ્ટ્રીય પરિયોજના પ્રભારી ડૉ. એન. રવિશંકરે જૈવિક ખેતી જન જાગ્રુતતા અભિયાન કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવતા જણાવેલ કે દેશનાં વિવિધ રાજ્યોના મુખ્ય ૨૦ નેટવર્ક પરિયોજના સાથે સંકળાયેલ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવેલ નવિન ટેકનોલોજીને ખેડુતો સુધી પહોંચાડવાનુ છે. આ ક્રાર્યક્રમના અધ્યક્ષ મહોદય ડૉ. આર.એમ. ચૌહાણ, કુલપતિ, સ.દા.કૃષિ યુનિવર્સિટીએ અધ્યક્ષીય ઉદ્દ્ભોદનમાં જણા