વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અરવલ્લીના બાયડમાં ગાયત્રીમંદિર અને સાંજે હમીરપુર ગામ ખાતે પોહચ્યાં .
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અરવલ્લીના બાયડમાં ગાયત્રીમંદિર અને સાંજે હમીરપુર ગામ ખાતે પોહચ્યાં . વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અરવલ્લીના સવારે બાયડના ગાયત્રીમંદિર અને સાંજે હમીરપુર ગામ ખાતે પોહચ્યાં. જ્યાં વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ યોજાયો. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. PMJY યોજના,અન્ય યોજનાનો નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.અનેક યોજનાઓ થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા. વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં કરશે.ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ