ડીસાના જુના સણથ ગામે ખેતરમાંથી માતા-પુત્રીની લાશનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ભીલડી પોલીસનવગુજરાત સમય-ભીલડી ડીસા તાલુકાના સણથ ગામમાં ખેતરમાંથી બે દિવસ પહેલાં માતા-પુત્રી ની લાશ મળી આવી હતી.જેમાં ભીલડી પી.એસ.આઈ એ.બી શાહ ગણતરીના કલાકોમાં રહસ્યનો ભેદ ઉકેલી ત્રણ શખ્સની અટકાય કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.
ડીસાના જુના સણથ ગામે ખેતરમાંથી માતા-પુત્રીની લાશનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ભીલડી પોલીસ નવગુજરાત સમય-ભીલડી ડીસા તાલુકાના સણથ ગામમાં ખેતરમાંથી બે દિવસ પહેલાં માતા-પુત્રી ની લાશ મળી આવી હતી.જેમાં ભીલડી પી.એસ.આઈ એ.બી શાહ ગણતરીના કલાકોમાં રહસ્યનો ભેદ ઉકેલી ત્રણ શખ્સની અટકાય કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે બે દિવસ અગાઉ તારીખ ૪ જાન્યુઆરીના રોજ ડીસાના સણથ ગામના અમરતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાં જાટકા મશીનથી કરંટ લાગતા માતા-પુત્રીનું મોત નિપજ્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ હતુ.જેમાં ગીતાબેન સરતનભાઈ રબારી ઉંમર વર્ષ ૪૧ અને પુત્રી મીનલબેન સરતનભાઈ રબારી ઉંમર વર્ષ ૧૫ જેઓનું ઘટના સ્થળે મોત થયુ હતું જેની ભીલડી પોલીસે ઝીણવટભરી તપાસ કરતા મૃતક ગીતાબેન સરતનભાઈ રબારી બે માસ પહેલા ડીસા તાલુકાના સાંડિયા ગામના રમેશભાઈ ભાણજીભાઈ રાવળ જેઓના નાના ભાઈ માટે લગ્ન કરવા છોકરી જોઈતી હતી.જેઓના મામાના છોકરા પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળ ગામ ભદ્રવાડી તાલુકો કાકંરેજ વાળાને વાત કરી હતી. જેથી સીયા ગામમાં રહેતા અને સાબરકાંઠામાંથી છોકરીઓના પૈસાથી લગ્ન કરવાનું એજન્ટ તરીક