બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કોંગ્રેસના મહિલા પ્રમુખ નંદા બહેન ઠાકોર ભાભર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પ્રચાર માં ભાભર શહેરમાં વોર્ડ નં પ્રમાણે ડોર ટું ડોર ઘરે ઘરે જઇને પ્રચાર કરી રહ્યા છે
*બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કોંગ્રેસના મહિલા પ્રમુખ નંદા બહેન ઠાકોર ભાભર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પ્રચાર માં ભાભર શહેરમાં વોર્ડ નં પ્રમાણે ડોર ટું ડોર ઘરે ઘરે જઇને પ્રચાર કરી રહ્યા છે સાથે સાથે કોંગ્રેસ તરફ મતદાન કરવા મતદારોને આકર્ષવા નંદા બહેન ઠાકોર EVM મશીન માં વોટ કેવી રીતે કરાય તે વિષે જાણકારી આપી રહ્યા છે ખૂબજ સરસ કામગીરી કરી રહ્યા છે નંદા બહેન ઠાકોર નું કહેવું છે ભાભર નગરપાલિકાની ચૂંટણી માં કોંગ્રેસ ના 24 ઉમેદવારોની જીત નિષિત છે જેનું મુખ્ય કારણ એ છે કે ભાજપના કુશાસન નો અંત નિષિત છે નંદા બહેન ઠાકોર નું કહેવું એવું થાય છે કે 4ભાભર શહેરમાં મતદારોના મોઢે સાંભળવા મળે છે કે ભાજપે અમને પાંચ વર્ષ સુધી ખુબ હેરાન પરેશાન કર્યા છે અને ભાભર શહેરમાં ભાજપે કોઇ વિકાસના કાર્યો કર્યા નથી હવે અમે ભાજપથી કંટાળી ગયા છીએ ભાભર શહેરમાં ભાજપના કુશાસનમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે અને મોટા પ્રમાણમાં કૌભાંડો આચરવામાં આવ્યા છે ભાજપે ભાભર શહેરમાં કોઇ વિકાસ કર્યો નથી વિકાસના નામે ભાજપના ભાભર નગરપાલિકાના કોર્પોરેટરોએ પોતાના ઘર ભર્યા છે આવું ભાભર નગરપાલિકાના