પોસ્ટ્સ

જાન્યુઆરી 8, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે
છબી

પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ..

છબી
આજે સુરત ખાતે યોગી ચોક પત્રકાર એકતા સંગઠનની બેઠક મળી..પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ.. સુરતના પત્રકારો ની હાજરીમાં પ્રિન્ટ મીડિયા નાં જિલ્લા પ્રમુખ તરીકે હકીમ વાણા ની નિમણુક... જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો નિમાયા પત્રકારોની સુરક્ષા અને સમાજને વાસ્તવિકતા બતાવ પર ભાર મુકાયો જેમના સિરે સમાજને વાસ્તવિકતા બતાવાની જવાબદારી છે એવા પત્રકારો ની બેઠક આજ રોજ સુરત ભાવનગર અને ભરૂચ બારડોલીના સુરતમાં મળી દેશની ચોથી જાગીર એવા પત્રકારોની સુરક્ષા અને નિષ્પક્ષતા પર ભાર મુકાયો હતો.. આજની બેઠકમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો નિમાયા હતા જેમને સર્વ એ શુભકામનાઓ આપી હતી સાથે સાથે આ બેઠકમાં આવનારા સમયમાં સંગઠન દ્વારા સંઘને મજબૂત કરી પત્રકારોની સુરક્ષા સાથે સમાજમાં લોકતંત્ર ને ટકાવી રાખવા સંગઠનના પત્રકારો દ્વારા સતત પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું... પ્રદેશ અધ્યક્ષશ્રી લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે એક માત્ર પત્રકાર એકતા સંગઠન ગુજરાતના સીમાડા સર કરી ૨૨ જિલ્લા અને તાલ

ડીસા તાલુકાના ઝેરડા નજીક બની લૂંટની ઘટના..**ઝેરડા નજીક આવેલ હોટલ પાસે બની ઘટના..*

છબી
*બ્રેકીંગ..* *ડીસા તાલુકાના ઝેરડા નજીક બની લૂંટની ઘટના..* *ઝેરડા નજીક આવેલ હોટલ પાસે બની ઘટના..* *ડીસા રૂરલ પોલીસ સ્ટેશન* *(બનાસકાંઠા – પાલનપુર)* *પ્રેસનોટ* *તા.૦૮/૦૧/૨૦૨૨* 💫 *ડીસા તાલુકાના ઝેરડા ગામની સીમમાં આવેલ ધાનેરા-ડીસા હાઇવે પર બનેલ ચકચારી રૂા. ૭,૫૩,૧૫૦/- નો હાઇવે લુંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલાયો.* 💫 બનાવની હકિકત એવી છે કે, ગઇ કાલ તા.૦૭/૦૧/૨૦૨૨ ના રોજ આ કામના ફરીયાદી રસીકભાઇ કાન્તીલાલ ચોખાવાલા (મોદી),  ઉ.વ.૫૨, ધંધો-છુટક વેપાર, રહે.ડીસા ઓમ પાર્ક, હવાઇ પીલ્લરની સામે, બેંક ઓફ બરોડાની બાજુમા, તા.ડીસા વાળા રાજસ્થાન રાજ્યના અલગ અલગ ગામડાઓમાં છુટક મરચાનો છુટક વેપાર કરતા હોઇ જે મરચાના વેચાણ પેટેના નિકમળતા નાણાની ઉઘરાણી કરી ભાડાની ઇકો ગાડીમાં ડ્રાઇવર સાથે પરત આવતા હોય દરમ્યાન ડીસા તાલુકાના ઝેરડા ગામની સીમમાં આવેલ ડીસા-ધાનેરા હાઇવે રોડ ઉપર વિસામો હોટલ નજીક આવતા ફરીયાદીની ઇકો ગાડીમાં અજાણ્યા પેસેન્જરના સ્વાંગમાં ધાનેરા ખાતેથી બેસેલ બે ઇસમોએ ફરીયાદીને ગળાના ભાગે છરો બતાવી ઇજા કરી ઇકો ગાડીમાં ફરીયાદી પાસે રાખેલ હવાલાના રોકડા રૂપિયા ૭,૦૦,૦૦૦/- તથા ઉઘરાણીના રૂપીયા ૫૦,૬૫૦/-