પોસ્ટ્સ

ઑગસ્ટ 3, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભાવનગર ખાતે ક્રિષ્ના હોસ્પિટલ માં કોરોના ઇન્જેકસન અંગેદર્દી ના નામે ર્ડોકટરની ખોટી સહી કરી બરોબર વહેંચી મારતા હોસ્પિટલમાં ધબધબાટી પરિવારે બોલાવી.......રિપોર્ટર..હરીશભાઈ પવાર (સિહોર .ભાવનગર

છબી
ભાવનગર ખાતે ક્રિષ્ના હોસ્પિટલ માં  કોરોના ઇન્જેકસન અંગેદર્દી ના નામે ર્ડોકટરની ખોટી સહી કરી  બરોબર વહેંચી મારતા હોસ્પિટલમાં ધબધબાટી પરિવારે બોલાવી... ....રિપોર્ટર..હરીશભાઈ પવાર (સિહોર .ભાવનગર) દ્વારા ક્રિષ્ના હોસ્પિટલ ભાવનગર (કાળુભા રોડ ) , એ કારોના ના દર્દી શ્રી ચંદ્રકાંત ભાઈ ના નામે તારીખ 02-08-2020 ના રોજ ડોક્ટર અમિત પટેલ ની ખોટી સહી કરી ને  (remdesivir 100 mg ) કોરોના ના ઇંજેક્શન , બે નંબર માં ભાવનગર માં વેચી માર્યા, જયારે દર્દી ને ખરેખર આ દવા ની જરૂર પડી ત્યારે, આખા ભાવનગર  માં આ દવા ના મળતા દર્દી નું મોત નીપજ્યું છે. આવા પ્રકાર ના કિસ્સા થી ભાવનગર માં હાહાકાર મચીગયો છે. આવા પ્રકાર ની કૌભાંડી હોસ્પિટલ તુરંત બંધ કરવી જોઈએ   . આ બાબતે સ્વજનો દ્વારા  FIR પણ દાખલ થશે.તેવું ચર્ચાઇ પણ રહ્યું છે.જે અંગે નો દર્દીના પરિવારે વીડિયો શુટિંગ કર્યું..ઘટના સામે આવી ગાંધીનગર ખાતે આ બાબતે ફરિયાદ થશે.. ..સિહોર રિપોર્ટર.. હરિશભાઈ પવાર

પ્રેસનોટ...****સિહોર 181 મહિલા અભ્યમ ના કાઉન્સીલર બહેનો દ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરાઈભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એટલે રાખડી....રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર

છબી
સિહોર 181 મહિલા અભ્યમ ના કાઉન્સીલર બહેનો દ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરાઈ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એટલે રાખડી રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર બહેન ભાઈનાં હાથે રાખડી બાંધીને ભાઈનાં રક્ષણની કામનાં કરેછે અને ભાઈને મીઠું મોઢું કરાવેછે રક્ષાબંધન શ્રાવણ માસની પુનમે ઉજવાનો તહેવાર છે. રક્ષાબંધન ને રાખડી પુનમ તરીકે ઓળખવા રિપોર્ટર. હરીશભાઈ પવાર .(સિહોર.. ભાવનગર)દ્વારા રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર બહેન ભાઈનાં હાથે રાખડી બાંધીને ભાઈનાં રક્ષણની કામનાં કરેછે અને ભાઈને મીઠું મોઢું કરાવેછે રક્ષાબંધન શ્રાવણ માસની પુનમે ઉજવાનો તહેવાર છે. રક્ષાબંધન ને રાખડી પુનમ તરીકે ઓળખવામાં આવે છે રક્ષાબંધન ના તહેવાર આખા ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવે છે પણ આ વર્ષ સમગ્ર વિશ્વમાં કોરોના નામની બિમારી એ હાહાકાર મચાવેલ છે તો આજનાં આ પવિત્ર દિવસે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સૌ સ્વસ્થ રહે અને સમગ્ર વિશ્વ કોરોના નામની બિમારી થી મુક્ત થાય ત્યારે આજે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર છે ત્યારે દેશભરમાં આ તહેવારની ઉજવણી થઇ રહી છે ત્યારે ભાઈ અને બહેનના પ્રેમનું પ્ર