પ્રમુખ રાજુભાઈ એ બે-ચાર દલાલ પત્રકારોના કારણે ઘણા સમયથી રાજીનામું આપી દીધું છે અને કોઈપણ પત્રકાર હોય ખોટું કૃત્ય કરતાં પકડાય અને પુરાવા હોય તેવા પત્રકારને પત્રકાર એકતા સંગઠન ક્યારેય સહકાર આપતુ નથી તે ખોટી પોસ્ટ વાઇરલ કરનારને પણ ખબર છે અને બોટાદમાં બે-ચાર પત્રકારો દારૂ-જુગારના અડ્ડાઓ ચાલુ કરાવી અને ત્યાંથી હપ્તાઓ ઉઘરાવે છે અને અમુકમાં ભાગીદારી પણ રાખતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આવા પત્રકારો જ બોટાદમાં એક પણ પત્રકારના સંગઠન ચાલવા દેતા નથી અને પોલીસની દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવતા લોકો ની દલાલી કરે છે અને સાચા પત્રકારોને એટલા માટે હેરાન કરવામાં આવે છે
પત્રકાર એકતા સંગઠન અને તેના પ્રદેશ પ્રમુખને બદનામ કરવા અને પુરાવા વગર અમુક પત્રકારોને બોટાદમાં દલાલ પત્રકારો દ્વારા ફસાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને પોતાની જાતને પત્રકાર કહેતો અને નામ લખવાની હિંમત પણ નહીં ધરાવતો આ દલાલને ખબર નથી કે તે પણ આવી આંટીઘૂંટીમાં ફસાયો હતો ત્યારે પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ પ્રમુખના પગ પકડી લીધા હતા કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મેં તોડ કર્યો છે પણ મને બચાવો... છતાં આ એસાન ભૂલેલા ગદ્દાર દ્વારા આજે કોઈ પણ જાત ની ખબર ન પડતી હોય બોટાદમાં પ્રમુખ રાજુભાઈ એ બે-ચાર દલાલ પત્રકારોના કારણે ઘણા સમયથી રાજીનામું આપી દીધું છે અને કોઈપણ પત્રકાર હોય ખોટું કૃત્ય કરતાં પકડાય અને પુરાવા હોય તેવા પત્રકારને પત્રકાર એકતા સંગઠન ક્યારેય સહકાર આપતુ નથી તે ખોટી પોસ્ટ વાઇરલ કરનારને પણ ખબર છે અને બોટાદમાં બે-ચાર પત્રકારો દારૂ-જુગારના અડ્ડાઓ ચાલુ કરાવી અને ત્યાંથી હપ્તાઓ ઉઘરાવે છે અને અમુકમાં ભાગીદારી પણ રાખતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આવા પત્રકારો જ બોટાદમાં એક પણ પત્રકારના સંગઠન ચાલવા દેતા નથી અને પોલીસની દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવતા લોકો ની દલાલી કરે છે અને સાચા