પોસ્ટ્સ

સપ્ટેમ્બર 19, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

नोएडा: DEO राकेश बहादुर सख़्त हिदायत के बाद भी ठेका संचालकों की मनमानी नोएडा सलारपुर के मॉडल शॉप पर धड़ल्ले से आधी रात में कालाबाजारी

છબી
नोएडा: DEO राकेश बहादुर  सख़्त हिदायत के बाद भी ठेका संचालकों की मनमानी  नोएडा सलारपुर के मॉडल शॉप पर धड़ल्ले से आधी रात में कालाबाजारी शराब मॉडल शॉप बंद होने के बाद भी आधी रात में शराब की कालाबाजारी कर मॉडल शॉप वाले काट रहे है चांदी प्रिंट रेट से अधिक दामों में की जा रही शराब पर धड़ल्ले से कालाबाजारी मॉडल शॉप की धड़ल्ले से कालाबाजारी का वीडियो आया सामने मॉडल शॉप इंचार्ज माईकल और  शराब मॉडल शॉप कम्पनी मालिक सोनू गोयल शराब मॉडल शॉप की वीडियो DEO राकेश बहादुर निर्देशों का क्यों नही पालन कर रहे एक्साइज इंस्पेक्टर अपनी लापरवाही से एक्साइज इंस्पेक्टर महकमे की साख पर लगवा रहे बट्टा स्थानीय पुलिस और आबकारी के साठगांठ से चल रहा नोएड़ा में कालाबाजारी का ये गोरखधंधा DEO ने एक्साइज इंस्पेक्टर रवि जयसवाल को कार्रवाई के दिए आदेश।  ब्यूरो. रिपोर्ट प्राइम हिंदुस्तान न्यूज़

સમગ્ર રાજયના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયોવિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે.

છબી
અંબાજી મંદિરમાં માઇભક્તોની સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ શરૂ કરાયો સમગ્ર રાજયના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર  આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ માટે અત્યંત મહત્વની બાબત છે. અંબાજીમાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે બનાસકાંઠા કલેકટરશ્રી અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિશ્વની ઉચ્ચકક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે . અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવેલ છે. બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન યુક્ત ઓડીયો તેમજ વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે . આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હ

બનાસકાંઠા કલેકટર દ્વારા અંબાજી ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના માર્ગદર્શનથી અંબાજીને સાફ-સુતરૂ રાખવા સ્વચ્છતા સમિતિ ખડેપગે

છબી
અંબાજીને સ્વચ્છ-સુંદર રાખવા ૫૯૮ સ્વચ્છતા સૈનિકો તૈનાત: અંબાજી તરફના રસ્તાઓની સફાઇ માટે વિવિધ ટીમો કાર્યરત બનાસકાંઠા કલેકટર કમ અંબાજી ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના માર્ગદર્શનથી અંબાજીને સાફ-સુતરૂ રાખવા સ્વચ્છતા સમિતિ ખડેપગે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો બંધ છે પરંતું  અંબાજીને સ્વચ્છ રાખવોનો તંત્રનો નિર્ધાર ચાલુ છે (માહિતી બ્યુરો પાલનપુર)         મા અંબેના ધામ અંબાજીને સ્વચ્છ-સુંદર રાખવા ૫૯૮ સ્વચ્છતા સૈનિકો રાત-દિવસ તૈનાત છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે પ્રતિવર્ષ ભાદરવા માસમાં યોજાતો અંબાજી ભાદરવી પૂનમનો મેળો બંધ છે પરંતુ બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં ભાદરવી પૂનમ-૨૦૨૧ દરમ્યાન સફાઈ કામગીરીનું વિશેષ આયોજન કરવામાં આવેલુ છેગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ અંબાજીની સફાઈ માટે રાજદીપ એન્ટરપ્રાઈઝ, ગાંધીનગરની એજન્સી નિયુકત કરેલી છે. આ એજન્સી દ્વારા નિયમિત સફાઈ માટે ૧૪૮ સફાઈ કામદારો રાખવામાં આવેલા છે. ભાદરવી પૂનમે આવતા યાત્રાળુઓને ધ્યાને લઇ વધારાના ૪૫૦ સફાઈ કામદારો રાખવામાં આવ્યાં છે. આમ, મા

શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબા નું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. હાલમાં કોરોના કહેર ઓછો થતા ભકતો ઘરે થી બહાર આવી રહ્યાં છે અને દેવ દર્શન કરી રહ્યા છે.

છબી
*અંબાજી ખાતે ભક્તિમય માહોલ, લાલ ડંડા સંધ અને રાજકોટ સંધ અંબાજી પહોંચ્યો* શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબા નું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. હાલમાં કોરોના કહેર ઓછો થતા ભકતો ઘરે થી બહાર આવી રહ્યાં છે અને દેવ દર્શન કરી રહ્યા છે. હાલમાં ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો પગપાળા ચાલતા ચાલતા અંબાજી તરફ આવી રહ્યા છે અને બોલ મારી અંબે જય જય અંબે નો નાદ અરાવલી પર્વતમાળાની વચ્ચે સાંભળવા મળી રહ્યો છે ત્યારે છેલ્લાં 187 વર્ષ થી અમદાવાદ નો પ્રસિદ્ધ લાલ ડંડા સંધ અંબાજી પહોંચ્યો હતો અને મંદિરની શીખર પર ધજા ચઢાવી હતી આ સંઘે 188 વર્ષ મા પ્રવેશ કર્યો હતો. આજે અંબાજી મંદિર ખાતે રાજકોટ નો સંધ રંગબેરંગી કપડા પહેરીને આવ્યો હતો આ સંધ છેલ્લા 20 વર્ષ થી 415 કિલોમીટર દૂર થી આવે છે. આ ભક્તો 7 તારીખ ના રોજ રાજકોટ થી નીકળ્યા હતા અને 18 સપ્ટેમ્બર ના રોજ અંબાજી પહોંચી આજે 19 સપ્ટેમ્બર ના રોજ અંબાજી મંદિર ખાતે રંગબેરંગી કપડા પહેરીને ગરબા રમતા રમતા મંદિર તરફ પ્રયાણ કર્યું હતું અને મંદિરના ચાચર ચોકમાં આવી ગરબા રમી ધજા મંદિર પર ચઢાવી હતી આ સંધ મા કુલ 125 સભ્યો જોડાયેલા

11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની અદમ્ય ઇચ્છાને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ પૂર્ણ કરી- વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ...

છબી
“મારે કલેક્ટર બનવુ છે”.....અને ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બની... 11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની અદમ્ય ઇચ્છાને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ પૂર્ણ કરી- વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ.ફ્લોરાને એક દિવસ માટે જિલ્લા કલેકટરશ્રી એ પોતાની ખૂરશી પર બેસાડી- મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિમાર છે. ડોક્ટરે કીધું છે કે તેને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ?...’ અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બની... અમારુ આખુ પરિવાર આજે અત્યંત ખુશ છે.. .  આ શબ્દો છે ફ્લોરાની માતા સોનલબેન આસોડિયાના. ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી. આજે ફ્લ