ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતીને મળી રહ્યો છે વેગ,અરવલ્લીના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો.
ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતીને મળી રહ્યો છે વેગ,અરવલ્લીના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યસરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરી રહ્યાં છે.દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ : મનીષભાઈ (ખેડૂત). અરવલ્લી જિલ્લાના ગઢડા કંપાના ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરીને રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.ગુજરાત સરકાર દ્વારા પ્રોત્સાહન મળી રહ્યું છે જેનાથી પ્રાકૃતિક ખેતીને વેગ મળી રહ્યો છે. અરવલ્લીના ખેડૂત મબલખ પાક મેળવી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ દિવસોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ સફળતા મેળવી રહ્યા છે. ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને હળદર, શેરડી, મગફળી અન્ય શાકભાજી ઉગાડે છે. ખેતરમાં પ્રાકૃતિક જીવામૃત જાતે તૈયાર કરે છે.ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે.જીવામૃત જાતેજ તૈયાર કરે છે. જેનો દ