ચેટી ચંદ મહોત્સવ પૂર્વે પ્રભાતફેરી* *નું સુંદર આયોજન* હિન્દુઓનું નવ વર્ષ એટલે ચૈત્ર સુદ એકમથી શરૃઆત થતા ચેટીચંદ મહોત્સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી

*ચેટી ચંદ મહોત્સવ પૂર્વે પ્રભાતફેરી* *નું સુંદર આયોજન*
         હિન્દુઓનું નવ વર્ષ એટલે ચૈત્ર સુદ એકમથી શરૃઆત થતા ચેટીચંદ મહોત્સવની શાનદાર રીતે  ઉજવણી કરવામાં આવી  સિન્ધી સમાજ ના ભાઈઓ તેમજ બહેનો એ ચેટીચંદ મહોત્સવની સારી રીતે ઉજવણી કરવામાં આવતા ચૈત્ર સુદ ના પ્રથમ પુર્વ વહેલી સવારે તેરમી નાળા વિસ્તારમાં આવેલ ઝુલેલાલ ભગવાન ના મંદિર થી પ્રભાતફેરી નીકળીને ગાંધીબાપુની પ્રતિમા પાસે આવેલ લીલાશાહ મહારાજ ની પરબ એ પહોંચી ત્યારે મંદિરે આરતી પૂજા કરી ને ભાવિ ભક્તો દ્વારા દર્શન નો લાભ મોટી સંખ્યામાં લીધો હતો આ  પ્રસંગને સફળ બનાવવા રૂપાભાઈ કકરાણી. અશોકભાઈ ગંગવાણી. અને મહેન્દ્રભાઈ વાલણી. એ સારી જહેમત ઉઠાવીને પ્રસંગને સફળ બનાવ્યો હતો
            બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.