પોસ્ટ્સ

જૂન 6, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દાંતા પો.સ્ટે.ની હદના વસી ગામ માં મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “ નકલી (બોગસ) ર્ડોક્ટર” ઝડપી પાડતી દાંતા પોલીસ

છબી
*દાંતા પો.સ્ટે.ની હદના વસી ગામ માં મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “ નકલી (બોગસ) ર્ડોક્ટર” ઝડપી પાડતી દાંતા પોલીસ* કોટેશ્વર બાદ દાંતના બાહોશ અને જાંબાઝ પીએસઆઇ વસી ગામમાંથી બોગસ ડોકટરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી*  શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી તરૂણકુમાર દુગ્ગલ પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા શ્રી સુશીલ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર નાઓની સુચના મુજબ બનાસકાંઠા જીલ્લામા સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા *“નકલી (બોગસ) ર્ડોક્ટર”* પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની સુચના મુજબ...  💫 આજરોજ પો.સબ.ઇન્સ. એચ.એલ.જોષી દાંતા પો.સ્ટે તથા ગંભીરસિંહ કાનસિંહ એ.એસ.આઇ બ.નં.૧૧૧૧ તથા વાસીમખાન જાફરખાન અ.હે.કો બ.નં.૧૦૨૭ તથા સુરેશભાઇ વીરાભાઇ અ.પો.કો. બ.નં. ૮૦૯ તથા યોગેન્દ્રસિંહ હિંમતસિંહ પો.કોન્સ બ.નં.૧૪૩ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. એચ.એલ.જોષી સા.ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વસી ગામના અંદરના ભાગે ઘરની અંદર એક વગર