દાંતા વિસ્તારમાં હપ્તાના જોરે ચાલતા દેશી દારૂના અડ્ડા બન્યા પોલીસ ના આશીર્વાદ સમાન*
દાંતા વિસ્તારમાં હપ્તાના જોરે ચાલતા દેશી દારૂના અડ્ડા બન્યા પોલીસ ના આશીર્વાદ સમાન દાંતા વિસ્તારમાં જાંબાઝ અને બાહોશ એચ એલ જોષી સાહેબ જેવા પીએસઆઇ ની માંગ દાંતા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ દેશી દારૂના લાઈવ વિડિયો વાઇરલ થયા હતા ત્યારે નાની બાળકી દેશી દારૂની કોથળી લઈને જાય છે ત્યારે આ ના બાળકીના ભવિષ્ય નું પણ દાંતાના પીએસઆઇ એ કોઈ પરવા પણ ન કરી અને આજ પણ દેશી દારૂનું ધુમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દારુબંધી ના ખોટા દાવા કરે છે અને અગાઉ પણ દાંતા વિસ્તારના mal કાન્તિભાઈ ખરાડી એ દાવા કર્યા હતા કે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ મોટાં પ્રમાણમાં દારુના બુટલેગરો પાસેથી લાખો ના હપ્તા ઓ લઇને દારૂના અડ્ડાઓ ની પ્રમિશન આપે છે તેવા કરેલાં દાવા આજ સાચાં પડ્યા અને આજ પણ દાંતા વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે દાંતા પીએસઆઇ જાદવના પેટનું પાણી પણ નથી હલતું અને બીજી બાજુ ધારપાડુ એક જ રાતમાં ત્રણ દુકાનોમાં પત્રા થોડી સિત્તેર હજાર પણ વધુ રોકડ નો હાથ ફેરો કરે છે અને બીજી બાજુ અસામાજિક ત્તવો બેફામ બન્યા છે તેમ છતાં પણ દાંતા પોલીસને કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી રહ્યો ત