પોસ્ટ્સ

જુલાઈ 28, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સિહોર નગરપાલિકા માં સત્તાધીશો અને વિપક્ષ ની મિલીભગત થી..સફાઇકામદારો ને અન્યાય..પોતાના મામકા ઓની કાયમી ભરતી ને લઈ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના મહામંત્રી માવજીભાઈ સરવૈયા દ્વારા પાલિકાના અધિકારી ને આવેદનપત્ર આપ્યું...

છબી
પ્રેસનોટ..  ... સિહોર નગરપાલિકા માં સત્તાધીશો અને વિપક્ષ ની મિલીભગત થી..સફાઇકામદારો ને અન્યાય..પોતાના મામકા ઓની કાયમી ભરતી ને લઈ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના મહામંત્રી માવજીભાઈ સરવૈયા દ્વારા પાલિકાના અધિકારી ને આવેદનપત્ર આપ્યું... દલિત સમાજ ના નગરસેવકો મુક સેવક બની ગાંધીજી ના તીનબંદરો ની જેમ તમાસો જોતા રહ્યા...આ કોકડું હવે ગાંધીનગર MLA.. જીજ્ઞેશભાઈ મેવાણી પાસે પહોંચ્યું..હવે જે થાય તે..નવા જૂની ની થવાની શકયતા.... .....વિઓ...હરીશભાઈ પવાર દ્વારા...સિહોર.. માત્ર છ કમઁચારીનો કાયમી થવાનો ઠરાવ રદ કરવા બાબત. સિહોર નગરપાલિકા દ્રારા પ્રમુખ અને વિરોધપક્ષના નેતા મેળા પીપણાથી  જ્ઞાતિવાદ રાખી માત્ર છ કમઁચારીઓને કાયમી કરવા  ઠરાવ થયેલ છે.જે ગેરકાયદેસર છે.નગરપાલિકા માં સફાઈકામદારો,ગટરકામદારો અને અન્ય કમઁચારીઓ પણ છેલ્લા વીસ વીસ વષઁથી સિહોર નગરપાલિકા ફરજ બજાવે છે.પ્રમુખશ્રી એ જ્ઞાતીવાદ રાખી તેની સમાજના ચાર કમઁચારી અને વષોઁથી કામ કરતા અને ગામની ગંદકી સાફ કરતા કોરોનાની મહામારી માં ગામની ગલીઓ સાફ કરતા સફાઈ કમઁચારીઓના એકપણ નામ નથી. આમા વિરોધપક્ષ પણ સામેલ છે.નગરપાલિકા એ માત્ર છ કમઁચા