પોસ્ટ્સ

સપ્ટેમ્બર 3, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લીના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો.અરવલ્લી જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી લઇ રહ્યા છે મબલખ પાક.

છબી
અરવલ્લીના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો. અરવલ્લી જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી લઇ રહ્યા છે મબલખ પાક. ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતીને મળી રહ્યો છે વેગ. અરવલ્લી જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને મબલખ પાક લઇ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પણ રાજ્યના ખેડૂતોને પ્રોત્સાહન મળી રહ્યું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ દિવસોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ સફળતા મેળવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગઢડાના ખેડૂત પટેલ જયેશભાઇ મગફળી અબે શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરીને મબલખ પાક મેળવે છે અને રાજ્ય સરકારથી પ્રોત્સાહન મળી રહ્યું છે તમનો આભાર માને છે. જયેશભાઇ જણાવે છે કે,ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી માટે ખાતર એટલે કે જીવામૃત એક દિવસ માટે દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરી શકાય છે. એક ગાય વડે 30 એકર જમીનમાં કુદરતી ખેતી કરી શકાય છે. આ જીવામૃત અમે જાતે તૈયાર કરીએ