અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.એસ.કે.મકવાણા દ્વારા વિવિધ સ્થળની મુલાકાત લેવાઈ હતી. આરોગ્ય વિભાગના નવતર કાર્યક્રમના ઇમ્પ્રૂવમેંટ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.એસ.કે.મકવાણા દ્વારા વિવિધ સ્થળની મુલાકાત લેવાઈ હતી. આરોગ્ય વિભાગના નવતર કાર્યક્રમના ઇમ્પ્રૂવમેંટ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.એસ.કે.મકવાણા દ્વારા વિવિધ સ્થળની મુલાકાત લેવામા આવી, અને તેમના દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ-ભિલોડાની મુલાકાત લેતા AFHRC,કિમોથેરાપી સેંન્ટર,એન્ટી રેબીસ ક્લિનિક,MCH વોર્ડ,ઇમરજન્સી વોર્ડ,જેવા તમામ વોર્ડને જરુરી માર્ગદર્શન આપવામા આવેલ તેમજ સરકારશ્રી દ્વારા SRS SYSTEM થી કરવાની થતી કામગીરી અંગે માહિતી મેળવી ડિજિટલ એપ્લીકેશન માધ્યમથી લાભાર્થીઓને યોગ્ય અને ઝડપી રેફરલ સેવાઓ મળી રહે તેની પારદર્શિતા અંગે સૂચનો કરેલ તેમજ જીલ્લાના તમામ CHC અને હાયર સેન્ટર ખાતે રેફરલ સિસ્ટમનું માર્ગદર્શન આપેલ, ભિલોડા તાલુકાનું મુનાઈ પીએચસીના હેલ્થ અને વેલનેસ સેંન્ટર- નરસોલીના મમતા સેસનની મુલાકાત અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યું હતું. જીલ્લા કક્ષાના મંજૂર થયેલ હાલ મોડાસા ખાતે બાંધકામ કાર્યરત છે, તેવી સિવિલ હોસ્પિટલની મુલાકા