પોસ્ટ્સ

ઑક્ટોબર 20, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દાંતા અને દાંતા પંથકમાં માથાં ભારે લુખ્ખા તત્વો બુટલેગરોનાં ત્રાસથી દેશી વિદેશી દારુના અડ્ડાઓ બંધ કરાવવા દાંતા પોલીસ સ્ટેશનમાં લેખક રજુઆતો કરવામાં આવી*

છબી
*દાંતા અને દાંતા પંથકમાં માથાં ભારે લુખ્ખા તત્વો બુટલેગરોનાં ત્રાસથી દેશી વિદેશી દારુના અડ્ડાઓ બંધ કરાવવા દાંતા પોલીસ સ્ટેશનમાં લેખક રજુઆતો કરવામાં આવી* દાંતા પંથકમાં અ સામાજિક તત્વો દેશી વિદેશી દારુના અડ્ડાઓ ટુંક સમયમાં બંધ કરવામાં નહીં આવે તો ગુહ મંત્રી સુધી રજૂઆતો કરવામાં આવશે* દાંતા પોલીસ સ્ટેશનમાં એચ એલ જોષી પીએસઆઇની દાંતા ખાતે બદલી કરવાની જાહેર જનતાની  માંગ જો જાંબાઝ એચ એલ જોષી પીએસઆઇની બદલી દાંતા ખાતે કરવામાં આવે તો દાંતા પંથકમાં દેશી વિદેશી દારુના અડ્ડાઓ બંધ થાય અને દાંતા અંબાજી પવિત્ર યાત્રાધામની ગરીમા જળવાઈ રહે તે હેતુથી જાહેરાત જનતાની માંગ ઉઠી છે* દાંતા અને દાંતા પંથકમાં દેશી વિદેશી દારુના અડ્ડાઓ ધમધમી રહ્યા ત્યારે દેશી વિદેશી દારુના અડ્ડાઓ બંધ કરવાં દાંતા પોલીસ સ્ટેશન લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે દાંતા અને દાંતા પંથકમાં દેશી વિદેશી દારુના બુટલેગરો બેફામ બનીને દારુનું ધુમ વેચાણ કરી રહ્યા છે ત્યારે અંબાજી પણ દાંતા તાલુકામાં આવેલું છે અને લાખો માય ભક્તો માં આંબાનાં દર્શન કરવા દાંતા થઈને અંબાજી આવતા હોય બીજી બાજુ રાજકીય નેતાઓ પણ દાંતા થઈને અંબાજી આ

અરવલ્લીમાં જીલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીનનો પ્રારંભ કરાયો*

છબી
*અરવલ્લીમાં જીલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીનનો પ્રારંભ કરાયો* ****** *જીલ્લામાં બાળકોને ન્યુમોનિયાની રસી આપવાની શરૂઆત કરાઈ જેમાં ૨૦૦૦ ડોઝના જથ્થાની ફાળવણી કરવામાં આવી* ****** *મોડાસા-બુધવાર,*          મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આજે છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના અલ્હાદપુરા ખાતેથી  PCV વેક્સીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન-PCV સરકારી હોસ્પિટલ,આરોગ્ય કેન્દ્ર,પેટા કેન્દ્રો,હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી વિનામૂલ્યે અપાશે.            જે અંતર્ગત અરવલ્લી જીલ્લામાં જીલ્લા કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવટિયા ઉપસ્થતિ તેમજ તેમના  માર્ગદર્શનથી જીલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ન્યુમોનિયા  રસીકરણની શરૂઆત કરાઈ.           જેમાં આજથી બાળકોને ન્યુમોનિયાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી. જીલ્લામાં ૨૦૦૦ ડોઝના જથ્થાની ફાળવણી કરવામાં આવી. બાળકને ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવવા ન્યુમોનિયા રસી જરૂરી છે.             અરવલ્લી જિલ્લામાં આજે