પોસ્ટ્સ
સપ્ટેમ્બર 12, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે
ડીસા તાલુકાના કંસારી ખાતેગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં મહિલાઓ એ રક્તદાન કરી આગવું ઉદાહરણ પુરૂ પડ્યું,
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
રક્તદાન એ જ મહાદાન ઠાકોર સમાજ ની મહિલાઓ દ્વારા રક્તદાન કરાયું.. ડીસા તાલુકાના કંસારી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા યોજાયો જેમાં મહિલાઓ એ રક્તદાન કરી આગવું ઉદાહરણ પુરૂ પડ્યું, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠન સમગ્ર ગુજરાત માં સેવા લોક સેવા માટે હરહમેંશા ખડે પગે હોય છે રાત હોય કે દિવસ ગામે તેવી કપરી, મહામારી, કોઈપણ સમયે માનવજાત ની સેવા અને સામાજિક તથા શૈક્ષણિક જાગૃતિ સહિત વ્યસન મુક્તિ ના ઉમદા ઉદ્દેશ થી અલ્પેશજી ઠાકોર આ સંગઠન બનાવ્યું અને આજે સામાજિક ક્ષેત્રે ઠાકોર સમાજનું મોટું સંગઠન એટલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જેના થકી ઠાકોર સમાજ ના નવયુવાનો ને આગવી રાહ માળી છે લોકસેવા, સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધારવો કન્યા કેળવણી બાબત સહિત અલગ અલગ ક્ષેત્ર માં ઠાકોર સમાજ ના યવુક યુવતિ નોકરી કરી સમાજને આગવી ઓળખ અપાવે એવા પ્રયત્નો ઠાકોર સેના કરે છે આવી પ્રવૃતિઓ ના ભગવરૂપે આજે રક્તદાન કેમ્પ નુ આયોજન કરવા માં આવ્યું હતું જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર ની મહિલા ઓ એ આજે પ્રથમ વાર રક્તદાન કરી સમાજને આગવી પ્રેરણા આપો છે આવનાર સમય માં મહિલાઓ માં શૈક્ષણીક જાગૃતિ આવે તો જ સમાજ