બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય છે તે આ જિલ્લો પહાડી અને સરહદી વિસ્તાર ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં 14 જેટલા તાલુકાઓ આવેલા છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને કામો માત્ર કાગળ ઉપર ચાલી રહ્યા છે અને આ જ કારણે આ જિલ્લામાં અનેક તાલુકામાં મસમોટા કૌભાંડ ભૂતકાળમાં થયેલા છે
દાંતા તાલુકામાં નલસે જલ ની યોજનામાં વિજિલન્સ તપાસની માંગ ઉઠી દાંતા તાલુકામાં નલસે જલમા બીલ પાસ કરવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરો હોવાની રાવ બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય છે તે આ જિલ્લો પહાડી અને સરહદી વિસ્તાર ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં 14 જેટલા તાલુકાઓ આવેલા છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને કામો માત્ર કાગળ ઉપર ચાલી રહ્યા છે અને આ જ કારણે આ જિલ્લામાં અનેક તાલુકામાં મસમોટા કૌભાંડ ભૂતકાળમાં થયેલા છે જો રાજ્ય સરકાર દ્વારા આ કૌભાંડની કમિટી બનાવીને તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ જ મોટું કૌભાંડ અને તેમાં સંકળાયેલા અધિકારીઓની પાપલીલા બહાર આવી શકે તેમ છે. બનાસકાંઠા નો દાંતા તાલુકો ગુજરાત નો સૌથી પછાત તાલુકો ગણાય છે આ તાલુકામાં નાના-મોટા 212 ગામો આવેલા છે આ તાલુકામાં નલ સે જલ ની જે સરકાર ની યોજના મુકવા માં આવી છે દાંતા ના અંતરયાળ વિસ્તાર માં તે માત્ર કાગળ પર ચાલુ હોય તેવુ લોકો દ્રારા જાણવા મળ્યુ છે દાંતા માં પાણી પુરવઠા ની ઓફિસ પાસે વાસમાં ની ઓફિસ આવેલી છે તેમાં પુછતાજ માટે જઈ એ તો ખંભાતી તાળા જોવા મળતા હોય છે તો સ્થાનીક લ