બાયડ, ધનસુરા, માલપુર તાલુકાની જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે, આગામી દિપાવલી તહેવારોના અનુસંધાને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના નગરપાલીકા વિસ્તારમાં વહીવટી તંત્ર ધ્વારા નિયત કરવામાં આવનાર એક જ સ્થળે ફટાકડા બજાર ભરવા માટે ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકોની અરજીઓ નીચેની શરતોને આધીન રજુ કરવા જાહેર કરવામાં આવે છે.
બાયડ, ધનસુરા, માલપુર તાલુકાની જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે, આગામી દિપાવલી તહેવારોના અનુસંધાને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના નગરપાલીકા વિસ્તારમાં વહીવટી તંત્ર ધ્વારા નિયત કરવામાં આવનાર એક જ સ્થળે ફટાકડા બજાર ભરવા માટે ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકોની અરજીઓ નીચેની શરતોને આધીન રજુ કરવા જાહેર કરવામાં આવે છે. હંગામી ફટાકડા પરવાના માગતા ઈસમોએ જેતે મામલતદારશ્રીની કચેરીમાં સંચાલીત જનસેવા કેન્દ્ર ખાતેથી અરજી ફોર્મ નં.એ.-પ નિયત નમુનાના અરજી ફોર્મ તથા તેની પર રૂા.૩/-(ત્રણ પુરા) કોર્ટ ફી સ્ટેમ્પ તથા ધ એક્ષાપ્લોજીવ રૂલ્સ-ર૦૦૮ના નિયમ-૧૦૦ મુજબ શીડયુલ-૪ના પાર્ટ-ર(એ) (૧૩)(૮) મુજબની સ્ફ્રુટીની ફી રૂા.૩૦૦/-(ત્રણસો પુરા) તેમજ શિડયુલ-૪ના પાર્ટ-૨ (બી) (૧) (IV) (એ) મુજબની પ્રોસેસ ફી રૂા.૫૦૦/-(પાંચ સો પુરા) ૦૦૭૦-ઓએએસ સદરે બેન્કમાં ચલણથી નિયત ફી ભરી મેળવી તેમાં સુચિત આધાર પુરાવા સામેલ કરી બે નકલમાં અરજી રજુ કરવાની રહેશે.(નગર પાલિકા વિસ્તાર માટે અરજી સાથે પ્લાન સામેલ કરવાના નથી.) - આવી અરજીઓ રજુ કરવાની મુદત જે તે મામલતદાર કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન તા.૨૧/૧૦