પ્રાન્સી પ્રતીકભાઈ ગજ્જર નો જન્મ રાંધેજા હોસ્પિટલ માં તા. 29 માર્ચ ના રોજ થયો હતો. જન્મ બાદ તેને તારીખ 23 મે ના રોજ ગાંધીનગર સિવિલ ખાતે રસી અપાવી હતી ત્યાર બાદ તેને પગે સોજો આવ્યો હતો સિવિલના ડૉકટર એ તેમને બરફ લાગવાનું કહું હતું છતાં કોઈ ફરક ના પડતા અને બીજા 3 દિવસ એટલે કે 25- 26- 27 મે ના રોજ દિકરી ને તાવ આવતા સિવિલ જતા હતા ત્યાર બાદ સિવિલ ખાતે તેને 28 મે ના રોજ સવારે એડમિટ કરી હતી, સારવાર બાદ દિકરી ને તકલીફ વધારે છે તેને પગ માં ઇન્ફેકશન વધુ થઇ ગયું છે તેવું કેતા સાંજે ડૉકટર વિઝિટ માં તેમને અમદાવાદ સિવિલ ખાતે લઇ જવાનુ કહ્યું હતું, કોરોના મહામારી માં અમદાવાદ સિવિલ માં કેશ વધુ હોવા ના લીધે પરિવાર તેમને ગાંધીનગર ની આસ્કા હોસ્પિટલ ખાતે સાંજે 6 વાગ્યાં પછી લઇ ગયેલ હતી, ત્યાં કોઈ સીનીઅર dr હાજર ના હતા ટેલિફોન પર વાત કરી દિકરી ને એડમિટ કરી હતી અને ત્યાર બાદ ત્યાં હાજર નર્સ એ એક લીકવીડ પગે લગાવતા વધુ ગરમ હોવા ના લીધે દિકરીને ફોલ્લો પડી ગયો હતો અને 5-7 કલાક હોસ્પિટલ માં રાખવા છતાં કોઈ સીનીઅર ડૉકટર ના આવતા બીજા દિવસ એ ત્યાં થી રજા લઇ લીધી હતી.
કી પર સફળ શસ્ત્રક્રિયા કરતાl સમગ્ર વિશ્વમાં અને ભારતમાં આ ઐતિહાસિક પ્રથમ ઘટના પ્રાન્સી પ્રતીકભાઈ ગજ્જર, માતા સ્મિતા પ્રતીક ભાઈ ગજ્જર જન્મ : 29/03/2020 જન્મ સ્થળ : રાંધેજા સાર્વજનિક હોસ્પિટલ પ્રાન્સી પ્રતીકભાઈ ગજ્જર નો જન્મ રાંધેજા હોસ્પિટલ માં તા. 29 માર્ચ ના રોજ થયો હતો. જન્મ બાદ તેને તારીખ 23 મે ના રોજ ગાંધીનગર સિવિલ ખાતે રસી અપાવી હતી ત્યાર બાદ તેને પગે સોજો આવ્યો હતો સિવિલના ડૉકટર એ તેમને બરફ લાગવાનું કહું હતું છતાં કોઈ ફરક ના પડતા અને બીજા 3 દિવસ એટલે કે 25- 26- 27 મે ના રોજ દિકરી ને તાવ આવતા સિવિલ જતા હતા ત્યાર બાદ સિવિલ ખાતે તેને 28 મે ના રોજ સવારે એડમિટ કરી હતી, સારવાર બાદ દિકરી ને તકલીફ વધારે છે તેને પગ માં ઇન્ફેકશન વધુ થઇ ગયું છે તેવું કેતા સાંજે ડૉકટર વિઝિટ માં તેમને અમદાવાદ સિવિલ ખાતે લઇ જવાનુ કહ્યું હતું, કોરોના મહામારી માં અમદાવાદ સિવિલ માં કેશ વધુ હોવા ના લીધે પરિવાર તેમને ગાંધીનગર ની આસ્કા હોસ્પિટલ ખાતે સાંજે 6 વાગ્યાં પછી લઇ ગયેલ હતી, ત્યાં કોઈ સીનીઅર dr હાજર ના હતા ટેલિફોન પર વાત કરી દિકરી ને એડમિટ કરી હતી અને ત્યાર બાદ ત્યાં હાજર નર્સ એ