પોસ્ટ્સ

જૂન 23, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભાવનગરના પૂર્વ એસ.પી."એ. આઇ. સૈયદ "નું નિધન..ભાવનગર જિલ્લાના પૂર્વ જિલ્લા પોલીસ વડા.એ આઇ સૈયદ જેઓ લગભગ વર્ષ 1991-92 માં ફરજ બજાવેલ.... ભા.જ પ.ના નેતા અને ગુજરાત ના વકફ બોર્ડના ચેરમેન પદે રહી સેવા આપેલ. અને ભાજપ માં થી વિધાનસભા પણ લડ્યા હતા.

છબી
બ્રેકિંગ ન્યુઝ.. ..ભાવનગરના પૂર્વ એસ.પી."એ. આઇ. સૈયદ "નું નિધન.. ભાવનગર જિલ્લાના પૂર્વ જિલ્લા પોલીસ વડા.એ આઇ સૈયદ જેઓ લગભગ વર્ષ 1991-92 માં ફરજ  બજાવેલ.. .. ભા.જ પ.ના નેતા અને ગુજરાત ના વકફ બોર્ડના ચેરમેન પદે રહી સેવા આપેલ. અને ભાજપ માં થી વિધાનસભા પણ લડ્યા હતા. ..સિહોર તાલુકાના અતીચર્ચિત આંબલા દુર્ઘટના વખતે એસ. પી તરીકે ફરજ માં હતા. .જેઓ ને કોરોના થયો હતો અને જેમનું અવસાન થયું છે.. ...સિહોર.. ...રિપોર્ટર.. હરીશ પવાર

જય_વેલનાથ_બ્લડ_કમિટી_ભાવનગર_જીલ્લા_ની**સ્થાપના_કરવામાં_આવી..**અષાઢી બીજ ના પવિત્ર અવસર તેમજ વેલનાથ બાપુ ની* *જન્મજયંતિ નિમિતે આજે જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લા ની સ્થાપના કરવામાં આવી..**ભાવનગર જિલ્લા ના ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો દ્વારા બ્લડ ડોનેન્ટ કરવામાં આવ્યું*

છબી
જય_વેલનાથ_બ્લડ_કમિટી_ભાવનગર_જીલ્લા_ની* *સ્થાપના_કરવામાં_આવી..* *અષાઢી બીજ ના પવિત્ર અવસર તેમજ વેલનાથ બાપુ ની* *જન્મજયંતિ નિમિતે આજે જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લા ની સ્થાપના કરવામાં આવી..* *ભાવનગર જિલ્લા ના ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો દ્વારા બ્લડ ડોનેન્ટ કરવામાં આવ્યું* *આ બ્લડ કમિટી નો મુખ્ય ઉદ્દેશ ભાવનગર જિલ્લા માં વસતા ચુવાળીયા ઠાકોર સમાજ તેમજ જાતિ ધર્મ અને લિંગ ના ભેદભાવ વગર તમામ સમાજ ના લોકો ને સરળતાથી બ્લડ મળી રહે તે માટે છે.* *માટે આ કમિટી હેઠળ આગામી સમય માં ભાવનગર જિલ્લા ના તમામ તાલુકા અને ગ્રામ્ય લેવલે  જય વેલનાથ બ્લડ કમિટી સ્થાપના કરી બ્લડ કેમ્પ કરવાનું આયોજન છે* *રક્તદાન જીવનદાન મહાદાન એ સૂત્ર ને સાર્થક કરવા માટે વધુમાં વધુ ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો ને જાગૃત કરી રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત આવશે.*.તે અંગે દિનેશભાઇ ઠાકોર દ્વારા જણાવવા માં આવેલ.. *જય વેલનાથ* *જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લો...* ...સિહોર ...રિપોર્ટર.. હરીશ પવાર

જય_વેલનાથ_બ્લડ_કમિટી_ભાવનગર_જીલ્લા_ની**સ્થાપના_કરવામાં_આવી..**અષાઢી બીજ ના પવિત્ર અવસર તેમજ વેલનાથ બાપુ ની* *જન્મજયંતિ નિમિતે આજે જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લા ની સ્થાપના કરવામાં આવી..**ભાવનગર જિલ્લા ના ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો દ્વારા બ્લડ ડોનેન્ટ કરવામાં આવ્યું**આ બ્લડ કમિટી નો મુખ્ય ઉદ્દેશ ભાવનગર જિલ્લા માં વસતા ચુવાળીયા ઠાકોર સમાજ તેમજ જાતિ ધર્મ અને લિંગ ના ભેદભાવ વગર તમામ સમાજ ના લોકો ને સરળતાથી બ્લડ મળી રહે તે માટે છે.**માટે આ કમિટી હેઠળ આગામી સમય માં ભાવનગર જિલ્લા ના તમામ તાલુકા અને ગ્રામ્ય લેવલે જય વેલનાથ બ્લડ કમિટી સ્થાપના કરી બ્લડ કેમ્પ કરવાનું આયોજન છે**રક્તદાન જીવનદાન મહાદાન એ સૂત્ર ને સાર્થક કરવા માટે વધુમાં વધુ ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો ને જાગૃત કરી રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત આવશે.*.તે અંગે દિનેશભાઇ ઠાકોર દ્વારા જણાવવા માં આવેલ..*જય વેલનાથ**જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લો...*...સિહોર...રિપોર્ટર.. હરીશ પવારમો.9327642820

ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી, રાજભવન ખાતે શપથવિધિ કરાઈ ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આજે તેમણે રાજભવન ખાતે શપથવિધિ કરાઈ હતી. હાલ શપથવિધિ પૂર્ણ કરી દેવામાં આવી છે.

છબી
*ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી, રાજભવન ખાતે શપથવિધિ કરાઈ* ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આજે તેમણે રાજભવન ખાતે શપથવિધિ કરાઈ હતી. હાલ શપથવિધિ પૂર્ણ કરી દેવામાં આવી છે. પૂર્વ જસ્ટિસ રાજેશ શુક્લા રાજ્યના આગામી લોકાયુક્ત કરીતે નિમણૂંક કરવામાં આવી છે. તેમની શપરથવિધિમાં રાજ્યના CM રૂપાણી સહિત પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસણા શપથગ્રહણમાં હાજર રહ્યા હતા. રાજ્યના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની શપથવિધિ હાલ પુર્ણ થઈ ગઈ છે. રાજભવન ખાતે રાજેશ શુક્લાની શપથવિધિ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાયદા મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. કોરોના મહામારીના પગલે માત્ર 20 લોકોની હાજરીમાં જ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. હવે રાજ્યના આગામી અને પાંચમા લોકાયુક્ત પુર્વ જસ્ટિસ રાજેશ શુક્લા વિધિવત રીતે બની ગયા છે. ...સિહોર ...રિપોર્ટર. હરીશ પવાર મો.9327642820