પોસ્ટ્સ
સપ્ટેમ્બર 14, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે
પાલનપુર તાલુકામાં આવેલ માલણ દરવાજા વિસ્તારમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છેબનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર તાલુકાના માલણ દરવાજા વિસ્તાર માં આવેલ રામપરા જવાના રસ્તે જ્યાં 300 મકાનોની વસ્તી રહે છે પણ એ વસ્તી અત્યારે બીમારીના ઝપટમાં આવી ગઈ છે
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
પાલનપુર તાલુકામાં આવેલ માલણ દરવાજા વિસ્તારમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર તાલુકાના માલણ દરવાજા વિસ્તાર માં આવેલ રામપરા જવાના રસ્તે જ્યાં 300 મકાનોની વસ્તી રહે છે પણ એ વસ્તી અત્યારે બીમારીના ઝપટમાં આવી રહી છે ડેન્ગ્યૂના કેસમાં વધારો થતાં આરોગ્ય કેન્દ્ર અધિકારી સાહેબ ઓ મુલાકાત સ્થળ પર આવ્યા હતા અને એમને બહુ સારી રીતે ત્યાં લોકોને સમજાવ્યા હતા પણ નગરપાલિકા દ્વારા જે રસ્તા વચ્ચોવચ ગંદકી કરવામાં આવે છે જ્યાં સુધી ત્યાંથી ગંદકીનું નિકાલ નહીં થાય ત્યાં સુધી ડેન્ગ્યુ મેલેરીયા આ બધી બીમારી દૂર થશે નહીં નગરપાલિકાના ઓફિસરોને જાણ કરીએ છીએ ત્યારે ત્યાંના ઓફિસરો આરોગ્ય કેન્દ્ર ઉપર નાખે છે તો શું આરોગ્ય કેન્દ્ર દ્વારા ગંદકી કરવામાં આવે છે હવે આરોગ્ય કેન્દ્ર વાળા નગરપાલિકાનું કામ કરશે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ અને સ્ટાફ નું કામ બહુ સરસ છે એ લોકો આ વિસ્તારમાં આવે છે અને ફરજ બજાવે છે પણ જ્યાં સુધી ત્યાં રસ્તા વચ્ચે ખાડા પડી ગયા છે એ ખાડા પુરવામાં નહિ આવે ત્યાં સુધી પાણીનો નિકાલ થશે નઈ રસ્તા વચ્ચે ખાડા પડી ગયા છે પાણ