સુઈગામ,બી એસ એફ, દ્વારા સિવિલ એક્સન પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ કેમ્પ અને યુવાનો ને રમત ગમત કીટનું વિતરણ કરાયું..**ફ્રીઝ, એસી, કુલર, વોસિબેલ ગાદલા તથા રમત-ગમતના સાધનો સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવી..
અહેવાલ-:રમેશભાઈ રાજપુત સુઈગામ બનાસકાંઠા. :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: *સુઈગામ,* *બી એસ એફ, દ્વારા સિવિલ એક્સન પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ કેમ્પ અને યુવાનો ને રમત ગમત કીટનું વિતરણ કરાયું. *ફ્રીઝ, એસી, કુલર, વોસિબેલ ગાદલા તથા રમત-ગમતના સાધનો સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવી....* આરોગ્ય અધિકારીઓ અને બીએસએફના ઉચ્ચઅધિકારીઓ દ્વારા બોર્ડર વિસ્તારના ગામડાઓમાં આરોગ્યની સેવા અને યુવાનોના વિકાસ માટે બીએસએફ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે બીએસએફ દ્વારા દર વર્ષે યુવાનો અને ગ્રામીણ વિકાસ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે..જેમાં આજરોજ ના પોગ્રામ અંતર્ગત બોર્ડર વિસ્તાર ના ગામડાઓના યુવાનોના વિકાસ માટે સુઈગામ બોર્ડર સિવિલ એકસન અંતર્ગત મેડિકલ કેમ્પ અને કીટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનોને ફ્રિજ, એસી,કુલર,ગાદલા વગેરે અને રમત ગમત ની કીટ વગેરે બી એસ એફ 63 બટાલિયન દ્વારા સુઈગામ આરોગ્ય હોસ્પિટલ માં ચાર લાખ થી વધુની વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૂઇગામ મામલતદાર