ચૈત્ર માસમાં પુનમ ના દિવશ એટલે હનુમાનજી જયંતી હોય છે ડીસા થી જુના નેસડા રસાણીયા હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે પગપાળા યાત્રા સંધ મા લગભગ તેર વર્ષ થી મોદી સમાજ અને વિવિધ સમાજ ના ભાઈ ઓ અને બહેનો જોડાય છે જુના નેસડા ગામ ભીલડી થી પાંચ કીલો મીટર આવેલું છે


ચૈત્ર માસમાં પુનમ ના દિવશ એટલે હનુમાનજી જયંતી હોય છે ડીસા થી જુના નેસડા રસાણીયા હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે પગપાળા યાત્રા સંધ મા લગભગ તેર વર્ષ થી મોદી સમાજ અને વિવિધ સમાજ ના ભાઈ ઓ અને બહેનો જોડાય છે જુના નેસડા ગામ  ભીલડી થી પાંચ કીલો મીટર આવેલું છે સદિયો પુરાણું રસાણીયા હનુમાનજી મહારાજ બીરાજમાન છે હનુમાનજી મહારાજ ની મુખ્ય મુર્તિ લગભગ બાર ફટ જેટલી લંબાઇ અને લગભગ ચાર ફુટ પહોળાઇ મા બીરાજમાન છે હનુમાનજી મહારાજ ની આસ્થા આજુબાજુના વિસ્તારમાં ખુબજ શ્રધ્ધા સાથે લોકો દર્શન કરવા માટે દુર દુર થી લોકો આવેછે હનુમાનજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે દર વર્ષે ચૈત્રી મહીના ની નવરાત્રિ પહેલા ના રવિવારે ડીસા થી જુના નેસડા હનુમાનજી પગપાળા યાત્રા સંધ પ્રસ્થાન કર છે ચાલુ વર્ષ તા.27/3/2022 ને રવિવારે સવારે ચાર કલાકે પ્રસ્થાન રીસાલા બજાર રાજપુર રોડ ડીસા થી કરવામાં આવસે સવારે 8 કલાકે થી ચા એને નાસ્તો રેલવે સ્ટેશન ભીલડી મા આપવામાં આવસે ને સવારે 11 કલાકે જુના નેસડા હનુમાનજી મહારાજ ના મંદિરે ભોજન પ્રસાદ આપવામાં આવસે જય રસાણીયા હનુમાનજી મહારાજ
         બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું