પોસ્ટ્સ

જૂન 25, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મેઈન કેનાલ માં એક છોકરી એ કેનાલ માંબનાસકાંઠા બ્રેકીંગ..કાંકરેજ તાલુકા ના રાણકપુર ગામ નજીક આવેલી મેઈન કેનાલ ની ઘટના લગાવ્યું ભુંસકો

છબી
મેઈન કેનાલ માં એક છોકરી એ કેનાલ માંબનાસકાંઠા બ્રેકીંગ.. કાંકરેજ તાલુકા ના રાણકપુર ગામ નજીક આવેલી મેઈન કેનાલ ની ઘટના લગાવ્યું ભુંસકો જેની ઉંમર આશરે 16થી 17વર્ષ હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું સે કુદકો માર્યે ઘણો ટાઈમ વીત્યા છતાં હજુ સુધી કોઈ જાત ની જાણકારી નથી બહાર પુલ નીચે પગ ના ચંપલ અને પચાસ રૂપિયા ની નોટ મૂકી ને છલાગ મારી હોવાનું ચર્ચાઈ રહ્યું સે આ છોકરી કઈ બાજુ ની સે તે કોઈ જાણકારી મળેલ નથી કેનાલો માં મોત નો સિલસિલો ચાલુ.. રિપોર્ટર શંકરલાલ બી પુરોહિત 

દાંતા તાલુકામાં શું ચાર બોગસ ડોકટરો હતાં કેમ ચાર ડોકટરો ઉપર જ કાર્યવાહી

છબી
દાંતા તાલુકામાં શું ચાર બોગસ ડોકટરો હતાં કેમ ચાર ડોકટરો ઉપર જ કાર્યવાહી દાંતા તાલુકામાં કેમ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં નથી શું કોઈ બોગસ ડોકટરો તેમના સંબંધી છે કે પછી કોઈ મોટું સેટિંગ હશે  દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગનુ કામ પોલીસે કર્યું છે અને ચાર બોગસ તબીબોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા શું આરોગ્ય વિભાગના અધિકારીઓને દાંતા તાલુકાના બોગસ તબીબોનું દર વર્ષે કોઈ મોટું સેટિંગ હશે કે શું દાંતા આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રીને લેખિતમાં રજુઆતો કરવામાં આવી હતી છતાં પણ આજ સુધી કોઈ રજુઆતો નો જવાબ કે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓને પુછતા જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં કોઈ પણ માણસ દવાખાના ખોલી શકે છે તેવા જવાબ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા મળેલા હતા ત્યારે દાંતા તાલુકામાં લોકોના આરોગ્ય સાથે છેડાં કરતાં ડોક્ટરો ઉપર તપાસ થશે કે નહીં પછી આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે શું દાંતા તાલુકાનાં ડોક